MAN VS MAN - 2 in Gujarati Adventure Stories by Kuraso books and stories PDF | MAN VS MAN - 2

The Author
Featured Books
Categories
Share

MAN VS MAN - 2

MAN VS MAN ( ભાગ 4 )

દર્શન : યશ... ખોટી... જીદ..ના..કર...હવે...

યશ : નઈ...એટલે...નઈ...તમને કેટલી વાર કેવાનું...

ઉમંગ : હાલ, પણ હવે થી અહીં આગળ કેમ જસું આવડે છે ને..તને.. તરતા ચાલ...દર્શન ..બેસી..જા .. પીઠ પર...આ..ભાઈ..પાસે..સુપર..પાવર ..છે ..તે..મગર..બની..જસે..ને.. આપને..લઈ.. જસે... ચાલ... ચાલ...[ મસ્તી કરતા કહે છે ]

યશ : જો ,તું એમ કરીને સુપર પાવર ની મસ્તી ના કર હો..

દર્શન : ભાઈ તારા સુપર પાવર ને તડકે મૂક તો સારી વાત છે હવે તો...

યશ : મૂકી દવ પણ અત્યારે તો સાંજ છે મૂકીને પણ કંઈ ફાયદો ના થાય...( હસે છે)

ઉમંગ : વાહ.. આને...અત્યારે પણ મજાક સૂઝે છે ...આનું તો શું કરવું ( કપાળ પર હાથ લઈ જાય છે )

દર્શન : હવે શું તમારે આમ જ વાત કરવી હોઈ તો હું તક્યું લઈ આવું અને પછી અહીં સુતા સૂતા વાત કરશું. નઈ...
( અક્કડ થી ) હવે ચાલો કા પછી જાવ બે માંથી એક કામ કરો હું થાક્યો હવે....

યશ : ઉમંગ...પ્લીસ... પ્લીસ... માની જાને... તારી પાસે વિચાર નો ખજાનો પડ્યો છે કઈક વિચાર ને પ્લીસ...

ઉમંગ : હવે વિચારવા વાડી...હાલ..હવે..ઘેર..

યશ : તું એક કામ કર બદામ ખા.. તને યાદ નથી રેતુને..કે..મે..કેટલી..વાર..ના.. પાડી..છે

દર્શન : ઓઈ..હવે બોવ થયું હો..જી કરવું હોય તે જલ્દી કરો રાત થઈ જસે પછી

યશ : આની , ફાટતી લાગે છે રાત થી એટલે જ બોવ બોલ બોલ કરે છે નઈ...

ઉમંગ : હમમ...એક..આઇડિયો છે ...

યશ : બોલ બોલ જલ્દી બોલ ...વાલા.. ઉમંગ

દર્શન : હા ,હવે વધારે ચાબો થામાં હો..ઉમંગ.. વાડી...

ઉમંગ : સાંભળો , પેલું વાસ ( bambu) દેખાય છે

દર્શન : હા ,તો શું...

યશ : અરે ભાઈ.. બુદ્ધિ વાળા ની વાત છે તું રેવા દે તારા માટે નથી...હ..તું..બોલ..ઉમંગ..પછી શું કરશું ??

( દર્શન કઈક બોલવા જાય છે વચ્ચે ઉમંગ અટકાવે છે )

ઉમંગ : બસ ..બને ઝઘડોમાં.. અને બને કાપી લાવો ...હવે મને ના પૂછતાં ..કેમ..કાપવી??... સેનાથી કાપવી??..બસ.. જાવો..

દર્શન : અને તારે શું કરવાનું ???

ઉમંગ : હું દોરી... ત્યાં ...ગોતી લાવું

( થોડીવારમાં..બધા..આવે..છે...)

ઉમંગ : પ્લીસ , યશ મને ના કેતો કેમ તમે વાંસ કાપ્યું મારે નથી જાણવું )

યશ :( નારાજગીથી) હા..તો..મને..પણ..તું..ના..કેતો..તે..દોરી..કોની.. બૂચ મારી..

ઉમંગ : હું કહીશ પણ નઈ કે મે દોરી તારા વાળા માથી જ બૂચ મારી છે બસ...

દર્શન : ખડખડાટ હસે છે

યશ : તું શું કામ હસે છે..

દર્શન : કંઈ નઈ...( હજી હસે છે)

ઉમંગ : થોડી વારમાં નાવ જેવું કંઇક બનાવે છે

( બધા બેસી જાય છે અને આગળ જાય છે ...)

દૂર જતા અચાનક..પાણી..માથી...પીળો..પ્રકાશ દેખાય છે બધા ધ્યાન થી જુવે છે

યશ : હું કહેતો હતો ને કે નક્કી અહી કંઇક છે જોવોજી..છે ને...

દર્શન : તે બધું બરાબર પણ સેનો પ્રકાશ છે આ ....

ઉમંગ સાવધાન કરવા જાય છે ત્યાં જ પાછડ થી ત્રણે ..ય..ને.. કોઈ સ્ટિક મારે છે અને અડકતા જ તે ત્રણેય બેભાન થઈ જાય છે...

_________________________________________


MAN VS MAN (ભાગ 5)

mask પેરાવેછે ... અને અંદર લઈ જાય ...

ત્રણેય ને એક સ્તિક મારે છે અને ત્રણેય હોસ માં આવે છે

[ માસ્ક ..પહેરેલ..અને...બખ્તર જેવું શૂટ અને ફક્ત માસ્કમાંથી બે આંખ દેખાતી હતી ]

ઉમગ : કોણ છો તમે બધા ...અને. . અહીં... શું...લેવા.. આવ્યા...છો...

દર્શન : લાગે છે આપણી ભાષા નથી જાણતા ...

યશ : ના હવે ટ્રાનલેટર તો હોય જ ને...

એક વ્યક્તિ : નમસ્તે , પૃથ્વી વાસીઓ ...મે હું અરિયમ ..આપ સબ કા સ્વાગત હે...
.
ઉમંગ : સ્વાગત હે...આમ સ્વાગત હોતા હે તુમારે યહાં ..હે..

યશ : બાવા હિંદી.. શાંત થા હું વાત કરું છું ને...

ઉમંગ : હા તો વાત કર શું લાડવો દાત્યો છે .. અહીં

દર્શન : મારે ઘર જવું છે બોવ બીક લાગે છે આવા અજાણ્યા માણસ સાથે હું નથી રેવાનો..

.ઉમંગ : તો આ શું અમારો લંગત્યો છે કે અમે એના ભેગા રઈ...

યશ : અરે કુલ ડાઉન...હું ..વાત..કરું..છું...

અરીયમ : હં.. તુમ ક્યાં બાત કર રહે હો..

યશ : વો ..છોડો... યે બતાવો તુમ યહાં કિસ લિયે આયે હો...

અરિયમ : પાની.. લેને...

યશ : તો ઇસ મે ક્યાં ..કિસીએ માંગ લેતે...

અરિયમ : હમે પૂરી નદીઓ કા પાની ચાહીયે સમજે

યશ : તો હમ ક્યાં કરેગે ?? ઓર તુમ પૂરી નદી કા પાની ક્યું લેજાના ચાહતે તો....

અરિયમ : હમે ઉસસે કોઈ મતલબ નહિ હે હમે બસ પાની ચાહીયે ઉસકે લિયે હમ કુછ ભી કરે ..ગે...

યશ : કિતના પાની ચાહીયે

અરિયમ : દસ નદીઓ કા પૂરા પાની ...

ઉમંગ : યશ આ તો આપણા દુશ્મન છે ... આમ... કંઈ.. પાની કોઈ ને લઇ જતા હું નઈ જોઈ શકું...

યશ : વાત તો તારી સાચી પણ આપણે શું કરી શકીએ...એમની પાસે હથિયાર છે .. આપણી પાસે કાંઈ નથી... અને તેના શૂટ જો આપણે ગમેતે કર્સુ કંઈ અસર પણ નઈ થાય.. કાસ.. આપણી ..પાસે..સુપર પાવર હોત તો..

દર્શન : ચાલો આપણે ભાગી જાય અને પછી પોલીસ ને જણાવી દઈ શું કહો છો તમે બધાં ??

ઉમંગ : પણ આપણે અહીં થી ભાગ્સુ કેમ ?? અપને ખબર પણ નથી આપણે ક્યાંથી આવ્યા હતા...??

યશ : તો હવે શું કરશું??

ઉમંગ : કંઈ નઈ ઓબસેરવેસેશન કરો બીજું શું અને નવીન માં કંઈ ખબર પડે તો કહો મને હું કંઇક વિચારું ત્યાં સુધી ..

દર્શન : એક વાત તો સ્પષટ છે આ લોકો ને પીળા પ્રકાશ સિવાય બીજું કંઈ નથી દેખાતું મને તો એવુજ લગે છે ...

યશ : આરિયમ હમે તો જાને દો ..હમ... કિસિસે..નહિ.. કહેગે.....

અરિયમ : તુમ બચે ભી..ના..ક્યાં.. સમજતે..હો..અપને..આપકો...

યશ : દેખો ,યે ગલત બાત હે....

યશ : ( મનમાં ) મે જ્યાં સુધી વાચ્યું છે ત્યાં સુધી પૃથ્વી સિવાય બીજે ક્યાંય પાણી નથી અને વળી એલિયેન ને તો ધૂપ ( પ્રકાશ) જોય છે પણ ...આ તો પાણી..માગે..છે...નક્કી.. દાળ માં કંઇક કાળુ છે..

( આ વાત ...ઉમંગ અને દર્શન ને જણાવે છે )

દર્શન : મને તો લાગે છે કે આ માણસો જ હસે અને એલિયેન બનવાનો ઢોંગ કરી આપણું પાણી લઈ જવાનો પ્લાન બનાવ્યો હસે...

( બે..ત્રણ...સૈનિક.આવે છે અને સામે બંદૂક તાકે છે...)

અરિયમ : તો આખીર તુમ બચે જાન ગયે હમારા સર્ચ્..
લેકિન ક્યાં ફાયદા તુમ ક્યાં કરલોગે...

યશ : તુમ કોન હો ઓર કહા સે આયે હો??

ઉમંગ : પાણી શું કામ જોઈ છે તમારે ??

દર્શન : આવા તે કેવા માણસો ?? અને વળી પાણી ની ચોરી...

અરિયમ : હેલ્લો , આઇ એમ જૉન , ફ્રોમ અમેરિકન વોટર કન્ટ્રોલર ..

દર્શન : શું વોટર કન્ટ્રોલર ?? યો...ભાઈ...અમારે..કંઈ..વધારે નથી પાણી હો...

યશ : બટ , આવું એક પણ એસોસિયશન મે નથી સાંભળ્યું...

ઉમંગ : દેખો, અહાસે ચલે જાવ વરના અચ્છા નહી હોગા...

જૉન : હસીને , અચ્છા તો અબ તુમ બચે હમે સમજાવવો ગે
બધા હસે છે...

( બધા .. ને પકડી ને એક નાની કેબિન માં બંધ કરી દે છે)

ઉમંગ : હવે શું કરશું ?? ભાગવાનો.. પ્લાન બનાવો