The Author NARESH PANDYA Follow Current Read અઢીયો બ્રાહ્મણ ભાગ-૨ By NARESH PANDYA Gujarati Short Stories Share Facebook Twitter Whatsapp Featured Books ગામડા નો શિયાળો કેમ છો મિત્રો મજા માં ને , હું લય ને આવી છું નવી વાર્તા કે ગ... પ્રેમતૃષ્ણા - ભાગ 9 અહી અરવિંદ ભાઈ અને પ્રિન્સિપાલ સર પોતાની વાતો કરી રહ્યા .અવન... શંકા ના વમળો ની વચ્ચે - 6 ઉત્તરાયણ પતાવીને પાછી પોતાના ઘરે આવેલી સોનાલી હળવી ફ... નિતુ - પ્રકરણ 52 નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ... ભીતરમન - 57 પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by NARESH PANDYA in Gujarati Philosophy Total Episodes : 2 Share અઢીયો બ્રાહ્મણ ભાગ-૨ (8) 2.6k 7.3k રામચંદ્રજી મનમાં બોલ્યા કે અહીંયા બોલ્યા જેવું નથી પણ જમી લેવા જેવું છે રામજી તો બોલ્યા ચાલ્યા વિના જ જમવાનું પતાવીને પરત અયોધ્યા તરફ પ્રયાણ કર્યું. અગિયારસ હતી અઢિયા ને તો જમવા મળ્યું નઈ તે તો ક્રોધમાં ને ક્રોધ માં બધું લઇ ને આશ્રમમાં પરત ફર્યો અને બુમો પાડવા લાગ્યો ગુરુજી તમે અને તમારા ઠાકોરે મને છેતર્યો. તમે તો કેતાતા કે ઠાકોર જમવા ના આવે પણ તમારો ઠાકોર તો આવ્યા અને આવ્યા તો ખરા પણ સાવ આવું તે કઈ હોય જરાય શરમ જેવું કંઈ જ નઇ .બોલ્યા ચાલ્યા વિના સીધું જમવાનું ચાલુ જ કરી દેવાનું અને બધું પુરુજ કરી દેવાનુંજુઓ ગુરુજી હવેથી હું બે જણ નું જમવાનું લઈ ને જઈશ કેમ કે તમારા ઠાકોર જમવા આવે તો શુ મારે ભૂખ્યા રહેવા નું? ગુરુજીએ કહ્યું જાને ભાઈ તારે જેટલું લઈ જવું હોય તેટલું અનાજ લઇ જજે પણ જુઠતો ના બોલ ઠાકોર કાંઈ જમવા ના આવે ગુરુજીને અઢિયાની વાત મજાક જ લાગતી હતી.દિવસો ગયા ને ફરી અગિયારસ આવી અઢીયો બોલ્યો ગુરુજી આજે પુરા 5 સેર લોટ અને તેમાં જરૂર પડે એટલી જરૂરી સામગ્રી લઈને જઈશ કેમકે તમારો ઠાકોર પણ આવે છે જમવા માટે પછી અઢીયાએ પાંચ સેર લોટ અને જરૂરી સામગ્રી લઇ ને જંગલ તરફ પ્રયાણ કર્યું જંગલમાં જઇ ને જમવાનું બનાવ્યું બે થાળમાં પીરસ્યું અને માથે કપડું ઢાંકીને બે આંખો બંધકરી બે હાથ જોડી બોલ્યો કે હે ગુરુજીના ઠાકોર જમવા પધારો અધિયાનું મન બાળક જેવું કોમળ હતું તે ભૂલે ચુકે સાચા હૃદયથી કઇ બેસતો તેથી જેવું અઢીયો બોલ્યો કે હે ગુરુજીના ઠાકોર જમવા પધારો ત્યારે અડધી મિનિટમાં અયોધ્યામાંથી રામચંદ્રજી ઉભા થયા અને ચાલવાનું કર્યું કે સીતાજી બોલ્યા કે હે સ્વામી તમે ક્યાં ચાલ્યા જમવાનું તૈયાર છે ત્યારે રામચંદ્રજી બોલ્યા કે તમે જમીલો મને એક અઢીયો બોલાવે છે મારે ત્યાં જમવા નું છે સીતાજી એ કહ્યું અમને મૂકીને તમે એકલા-એકલા જમવા જશો મારે પણ તમારી સાથે આવવું છે રામચંદ્રજી કહે તો ચાલો પણ એક શરત એ બોલે તેની તરફ ધ્યાન ના આપવાનું અને જમવા વાળી જ રાખવાની સીતાજી કહે સારું અને બન્ને જણ અઢીયા પાસે પહોંચ્યા અને જોયું બે થાળી પીરસેલ છે માથે રૂમાલ ઢાંકેલ છે અઢીયો આંખો બંધ કરી ને બેઠો છે ભગવાને જાળવી ને થાળીઓ માથેથી રૂમાલ લઈ ને એક થાળી સીતાજી ને આપી અને બીજી પોતે લઈ ને જમવાનું ચાલુ કર્યુ અઢીએ આંખો ખોલી જોયું તો રામજી અને સીતાજી બન્ને ભોજન કરતા હતા જોઈ ને અઢીયો બોલ્યો હે ઠાકોર તમે તો ઠીક પણ આ માતાજી કોણ છે રામચંદ્રજી બોલ્યા મારી ધર્મપત્ની છે મને કે મારેય સાથે આવવું છે તો તેનેય લેતો આવ્યો .અઢીયો બોલ્યો પેલા ના કહેવાય અધિસેર વધારે લેતો આવોત થોડુંક તો શરમ જેવું રાખો તમારા ભાગનું વધારે લાવ્યું તો તમે તમારા પત્ની ને લેતા આવ્યા .સારું ચાલો જમીલો ત્યારે!!!!રામજી અને સીતાજી જમીને ચાલતા થયા અને અઢીયો તો ગુસ્સે ભરાઈ ને બધા વાસણ વર્તન લઇ ને પાછો આશ્રમે આવ્યો અને ગુરુજી ને કહેવા લાગ્યો ગુરુજી તમારા ઠાકોર ને તો કઈ શરમ જેવું કંઈજ નથી જેવું જમવા નું કીધું તરત આવીને જમવાનું ચાલુ જ કરી દે અને આજે બે જણ નું જમવાનું લઇ ગયો તો એ પણ તેની પત્ની ને લઈ ને આવ્યો તો મારે શુ ભૂખ્યા રેવાનું ! ‹ Previous Chapterઅઢીયો બ્રાહ્મણ ભાગ-૧ Download Our App