The Author Nirav Vanshavalya Follow Current Read CANIS the dog - 20 By Nirav Vanshavalya Gujarati Thriller Share Facebook Twitter Whatsapp Featured Books Numerology: A Profound Introduction *How Numerology Can Help Us?* Our Knowledgeable ansestors co... Split Personality - 60 Split Personality A romantic, paranormal and psychological t... Behind my success : A story of young entrepreneur The Digital Link I, Priyanshu, was a young business owner wh... Unfathomable Heart - 27 - 27 - On Sunday, Ramesh and Rani had gone to Khanna to seek... Just Two Words Just Two Words They say one should use words wisely. Words... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Nirav Vanshavalya in Gujarati Thriller Total Episodes : 86 Share CANIS the dog - 20 (1) 1.4k 3.7k અને એક દિવસ સીતા તેના ટુ ઇન વન ટેપરેકોર્ડર માં કેસેટ ગોઠવી ને તેની સ્વીચ પ્લે કરે છે.અને આ બાજુ આર્નોલ્ડ તેની ફોક્સવેગન ને જેન્ટલી સેલ આપે છે.સીતા ના પ્લેયર માંથી સંધ્યા ભજન આરંભ થાય છે.જેના બોલ હતા, જૈસે સુરજ કી ગરમી સે જલતે હુવે તન કો મિલ જાયે તરુવર કી છાયા. એસા હી સુખ મેરે મન કો મિલા હે મે જબસે શરણ તેરી આયા.....મેરે રામ. અને થોડી જ સેકન્ડ પછી સીતા શીર્ષાસનસ્થ દેખાય છે. સીતા ભજન ના બોલ માં ધ્યાનસ્થ થાય છે અને શીર્ષાસનમાં જ તેની આંખો બંધ કરે છે.થોડી જ વારમાંં સીતા નો ગેટ ઓપન થાય છેે અને બુુુટેડ સ્ટેપ્સ સીતા ના ઘરમાં પ્રવેશ કરે છે, છેલ્લેે તે છેક બેડરૂમ સુધી પહોંચી જાય છે.એક હાથ પ્લેયર ની સ્વીચ પર પહોંચે છે અનેેે પ્લેયર ઑફ થાય છે.સીતા સર્વજ્ઞપણા થી તેની આંખો ખોલે છે અને શીર્ષાસન થી મોક્ષ મેળવે છે.તેેેેે જુએ છે, તો તેની સામે આર્નોલ્ડ ઉભો હતો અને કોન્ફિડન્ટ સ્માઈલ કરી રહ્યો હતો.સીતા નો ક્રોધ અદ્રશ્ય થાય છે અને તેણે આર્નોલ્ડ ને થોડોક સ્પેસ આપ્યો.આર્નોલ્ડ એ ક્યુુુુુપિડ(કામદેવ) સ્પેસમાં માં સીધો જ એન્ટર થઈ જાય છે અને સીતા ને કહી બેસે છે , કેે ઘણી બધી સ્ત્રીઓ જોઈ પરંતુ તું આ દુનિયાની પહેલી સ્ત્રી છે જેેેની કોઈ પસંદ નાપસંદ છે જ નહીં.સીતા એ પૂછ્યું સો!!આર્નોલ્ડે સીતાને ખભાથી સહેજ પોતાની બાજુ કરી અને કહ્યું ,so what??તારું પ્લાનિંગ શું છે!!સીતા એ કહ્યું વોટ પ્લાનિંગ about?આર્નોલ્ડે કહ્યુ આખી જિંદગ આમ સાધ્વી બની ને જ રહેવાનુ છે કે પછી....... અને સીતાએ આર્નોલ્ડ ની સામે જોયું.આર્નોલ્ડે ફરી થી પૂછ્યું કે લોકો માટે આટલું બધું જનુુન તારી અંદર ક્યાં થી આવે છે!અને સીતાની આંખોમાંથી બે બુંદ સરી પડે છે.સીતા બોલી મનેે તો એમ જ હતું કે મારો આ જનમ તો ગયો કામ થી. મારા જેવી અડધી સાધ્વી, અડધી સંસારી નેે વળી કોણ સમજી શકવાનુ છે!આર્નોલ્ડે કહ્યું હવે આ બધું પેકઅપ થઈ જવું જોઈએ જો જિંદગી આગળ વધારવી હોય તો.સીતાા એ પૂછ્યું,means!!આર્નોલ્ડે કહ્યું વિલ યુ મેરી મી?આર્નોલ્ડે કહ્યું આઈ હોપ આના માટે ડોક્ટર બૉરીસ ની પરમિશન તો નહીં જ લેવી પડે.અને સીતા હસી પડી.આર્નોલ્ડે સીતા ને ઊંચકી લીધી અનેે બેડરૂૂમ નો ડોર બંધ થયો.બીજે દિવસે સવારે સીતા ના બેડરૂમ મા લેન્ડલાઈન ફોનની રીંગો વાગ્યા કરે છે પરંતુ કોઈ રીસીવર ઉઠાવતુ નથી.થોડીવાર પછી આર્નોલ્ડ ઊઠે છે અને જુએ છે તો સીતા ક્યાંય નથી. તે લેન્ડલાાઈન નો મેસેજ શરૂ કરે છે અનેે ફોનમાંથી સીતા નો અવાજ સંભળાય છે.સીતા કહે છે એર્નિ તારો બ્રેકફાસ્ટ ટેબલ પર મુક્યો છે અને તારી લંડન ની flight ટિકિટો તારે એરપોર્ટ પરથી જ કલેક્ટ કરવાની છે.જો તું અત્યારે ઉઠ્યો છે અને દસ વાગ્યા છે તો તારી પાસે ફક્ત અડધો કલાક જ છે. ડુ ફાસ્ટન્ડ એન્ડ બાય આઇ લવ યુ.આર્નોલ્ડ wall clock સામું જોવે છે જેમા દશ વાગ્યા હતા.અને બોલ્યો ઓહ માય ગોડ.બીજે દિવસે સવારે 10 વાગ્યે માન્ચેસ્ટર times ના દર્શન થાય છે જે કોઈ અલૌકિક ઇમારત સમાન દેખાતું હતું.ક્વાર્ટર ડોરની નીચેથી બોબી એન્ટર થાય છે અને એડિટર ફરગુસન આર્નોલ્ડ ના આગમનને સમજી જાય છે.તેઓ સીગાર નો એક લાંબો પફ ખેંચીને તેને એશ ટ્રે કરે છે અને આર્નોલ્ડ કહે છે ગુડ મોર્નિંગ મિસ્ટર ફર્ગ્યુસન.ફર્ગ્યુસન કહે છે કમ એર્ની કમ , હેવ અ સીટ.આર્નોલ્ડે ચેર ગ્રહણ કરી અને બાજુની ચેર પર બોબી ઉભળક બેસી ગયો. ‹ Previous ChapterCANIS the dog - 19 › Next Chapter CANIS the dog - 21 Download Our App