WHO WAS KILLER?? - 6 in Gujarati Detective stories by Kuraso books and stories PDF | કાતિલ કોણ?? - 6

The Author
Featured Books
  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

  • સેક્સ: it's Normal! (Book Summary)

                                જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્...

  • મેક - અપ

    ( સત્ય ઘટના પર આધારિત )                                    ...

  • સોલમેટસ - 11

    આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે ક...

Categories
Share

કાતિલ કોણ?? - 6

જો મારી ગઈ વો મારિયા નહિ કરિશ્મા થી ........
ઇસ્લીએ....
મે તેને વચે અટકાવતા કહ્યું તો પછી મારિયા ક્યાં છે...
એટલે તેણે કહ્યું સાહેબ ચલો મેરે સાથ...
પછી તે એક સૂમસામ હવેલી માં લઈ ગયો ....
મે અને વૃંદા એ મારિયા ને જોઈ મને તો સેમ ટુ સેમ મડર વાડી ડેડ બોડી જ લાગી ....મે કહ્યું મારિયા...
એટલે તેણે કહ્યું ,હા સર હું જ મારિયા...
વૃંદા એ પૂછ્યું તું આમ સંતાઈ ને ક્યાં સુધી રહીશ ચાલ અમારી સાથે અમે તારી મદદ કરીશું સાચેજ..
મે કહ્યું જો મારિયા સમજ તારા પર જાન લેવો ખતરો છે તારે અમારી સાથે આવવું જોઇયે...
તે બોલી ,ના સર જ્યાં સુંધી હું પ્રતિક અને વલ્લભ ને મારી નઈ નાખું ત્યાં સુંધી કોઈ પર ભરોસો નહીં કર..
વૃંદા બોલી ,મારિયા જો.. સાંભળ...આ બને ને મારીને પણ તને કદાચ શાંતી મળે પણ એનાથી સુ થશે આના જેવા હજી કેટલા પણ છે તેનું શું માટે જો તારે મારવા જ હોઈ ને તો આવા લોકોની સોચ માર આવા લોકો ને લીધે આજે વિકાસ ના કામ માં બાધા બને છે ...
હું બોલ્યો તે બઘું બરાબર પણ આપણે કાનૂન હાથ માં ન લેવો જોઈએ ...
મે કહ્યું, વલ્લભ અને પ્રતિક ની સાથે આપણે આખી કડી ..કડી.. ભેગી કરી આપણે આખી સાકડ પકડવાની છે અને તે પણ કાનૂન ના ડાયરા માં રહીને ...
એટલે મારિયા બોલી તમને બનેને જોતા એવું લાગે છે કે હજી માણસાઈ અને કાનૂન જીવે છે હો..પણ રાહુલ,અને જોસેફ ને હું ના બચાવી શકિ.. હું તેના બનેનો બદલો જરૂર લઈશ..
(મને ખબર નહિ કેમ પણ પેલી વાર મને એ વુ લાગ્યું કે આ હું જે કરું છું તે સાચું જ છે અને વળી મારિયા કાતિલ પણ નથી કરિશ્મા તેના કર્મો ને લીધે કદાચ મરી પણ ...આ કેસ માં મને બધું ફિલ્મ ના મૂવી જેવું લાગતું હતું અને અંદર થી એક અાવાજ આવતો હતો કે નઈ હું જે કરું છું બધું બરાબર કરું છું)
પછી મે કહ્યું પહેલા આપણે એ ચકાસવું જોઈએ કે આપણા સર આમાં ઈનવોલવ છે કે નહી?? માટે હું તેને ફોન કરીને કહું છું કે મારિયા મળી ગઈ છે (મને એમ લાગતું હતું કે મારિયાને તેવો પોતાના દીકરા નો કાતિલ સમજતા હતા )મે ફોન કર્યો અને બધી માહિતી સર ને આપી સરે કહ્યું , ગુડ જોબ તમે આખરે મારિયા ને મળ્યા મને તો મારિયા ની ખબર જ હતી કે તે એક સારી છોકરી છે તે કોઈ નું મડર ના કરી શકે...પણ તે ક્યાં છે એ તમે ગોતી લેસો તેવી ખાતરી હતી જ મને એટલે મે તમને મોકલ્યા, મે જ્યારે મડર કેસ માં પેલી વાર બોડી ને જોયું ત્યારે મને ખૂબ લાગ્યું કે નક્કી આ મારિયા નથી, એન્ડ હા સાંભળ તે મને પૂછ્યું ત્યારે મને ખ્યાલ જ હતો કે મારિયા ,જોસેફ અને રાહુલ બને એક બીજા ના પાકા મિત્રો છે પણ આ પ્રતિક અને.....આ બધા ને હું નથી ઓળખતો અને બને તો માફ કરીદેજે કે મે આ વાત તને જણાવી નહિ જરા મારિયા ને આપતો ફોન.. એટલે મારિયા ને મે ફોન આપ્યો..તેણે થોડીક વાતો કરી અને ફોન રાખ્યો
પછી મે પ્લાન જણાવતા કહ્યું કે આપણે મારિયા ને પકડી લીધી છે તેવો ખોટો ડોડ કરી મને પૂરી ખાતરી છે કે ઓડર આવશે જ ઉપર થી કે એ ને આ....ગમે તે સ્થળે લઈ આવો અને આપણે મારિયા ના કપડામાં નાના કેમેરા અને વોઇસ રેકોર્ડર પણ ગોઢવી દઈ સું..અને જે તે વ્યક્તિ હસે તે ખુદ ચાલી ને આવશે ....આ તો એવી વાત છે કે કૂતરા ને હાડકું બતાવ્યું અને તે પૂછળી પટ પટ કરતું આવ્યું
પણ આમાં પણ રિસ્ક છે આ પ્લાન માં ખતરો તો છે જ ..
મારિયા બોલી મને મંજૂર છે હું આ કરી શકીશ .....
એટલે મે સરને ફોન કર્યો આ વિશે બધી માહિતી કહી... સરે અનનાઓઇન્સ કર્યું કે મારિયા પકડાઈ ગઈ છે જે આ કેસ ની કિલર છે ...અને અમારા બે ઓફિસર તેને અહી લઈ આવે છે અને પછી થી જ આગળ ની કાર્યવાહી થશે..આ ન્યૂઝ પાણી ની જેમ ફરી વળ્યાં... થોડીક વાર માં મને ફોન આવ્યો સર નો મુબારક હો તારો પ્લાન કામ કરી ગયો મને મંત્રી નો ફોન આવ્યો હતો કે મારિયા ને લઇ ને મારા ગેસ્ટ હાઉસે આવો...
હું અને મારિયા તેમજ વૃંદા વેસ બદલાવી ને ગુજરાત જવા નીકળ્યા... અમે ગુજરાત પહોંચ્યા તે વાત ની જાણ ફક્ત અમારા સર ને જ ખબર હતી પછી સર સાથે અમે ગેસ્ટ હાઉસે ગયા અમે જોતા અચરજ પામ્યા કેમ કે ત્યાં આખી મીટીંગ ભરાણી હતી જેમાં મોટા મોટા નેતા થી માંડી ગુંડા પણ હાજર હતા .... રાતના ૧૧:૩૦ વાગ્યા હતા અને વાત ચાલુ કરી અને મારિયા ને મંત્રી એ પૂછ્યું ક્યાં રાખ્યા છે ડોક્યુમેન્ટ તને ખબર છે બોલ જલ્દી થી ....
વળી કોક બીજું બોલ્યું,મારિયા ચૂપચાપ કહિદે ...હવે બીજો કોઈ રસ્તો નથી વળી બીજું કોક બોલ્યું ,મે કહેતા હું બતાદો લોગો કિ સેવા કરકે તુમે ક્યાં મિલેગા હમે ડોક્યુમેન્ટ દેદો તુમ્હારા ભી હિંસા દે દે ગે....ત્યાં વળી કોક બોલ્યું દેખો તુમ્હારે લિયે અછહા એ હિ હોગા કિ તુમ હમે ભી ખાને દો ઓર ખુદ ભી ખાવ...વળી કોક બોલ્યું તુમ જાવોગે ભી કહા સબ કે સબ અપને હિ હે ... મારું આ બઘું સાંભળી ને ખૂન ઉકળતું હતું સાલા વ...જ્યારે પ્રચાર કરે ત્યારે તો દેશ ભક્ત લાગતા હોય છે અને અત્યારે કેવા લાગે છે...મને તો એમ થતું હતું કે આ બધાને એક એક ગોળી મારી દવ...ત્યાં અમારા સર બોલ્યા મારિયા સાંભળ એ જમીન ની પ્રાઈઝ ખરેખર 100,00,00,000 cr છે એટલે સારું તે જ રહેશે કે તું કહી દે મારિયા બોલી સર તમે પણ...મને વિશ્વાસ નહતો આવતો કે આ સર પણ કેમ આવા થઈ ગયા પૈસા જોઈ ને એક બાપ તેના દીકરા ના કાતિલ ની બાજુ માં બેઠા છે ...અને...મારા થી રહેવાનું નહિ મે કીધું સર આ લોકોએ જ તમારા સન ને માર્યો છે ત્યાંજ કોક હસતા હસતા બોલ્યું ,એ લો ઇસ હીરો કો પતા હિ નહિ એ સબ કિ પીછે તો અેહી તો હોતે હે વરના હમે ક્યાં માલૂમ હોતા હે કેસે કરના હે...સર બોલ્યા મે તેને સમજાવ્યો હતો કે આ લપ માં પડ માં પણ તે સમજ યો જ નહિ અને વળી તે ક્યાં મારો સગો દીકરો હતો તે તો મારા ભાઈ નો દીકરો હતો મારે તો ક્યાં સંતાન જ છે....અને સાંભળ મારિયા કેમેરા કે ગમે તે તે રાખ્યું હોઈ બધું કાઢી નાખ જામર ચાલુ છે બધા જોર જોર થી હસતા હતા મને સર પર નફરત થઈ ગઈ હતી આ વો માણસ તો મે અત્યાર સુંધી ક્યારે પણ જોયો નહતો ....મારિયા જે દ્રષ્ટિ એ અમને જોતી હતી તે મને ખૂબ ગંભીર ઇજા દેતી હતી એક પલ માં તો મને એવું લાગ્યું કે આ બધું મારી લીધે જ થયું છે .....
પણ કહ્યું છે ને અંતે તો સત્ય ની જ જીત થાય છે
તે દિવસે પણ એવું જ થયું હતું રાતના 12 વાગ્યા હતા અને તે દિવસે વાર શનિવાર હતો અમારે ત્યાં 12 થી 3 વાગ્યા સુધી વીજળી નો કાપ રહેતો અને અચાનક લાઈટ ગઈ મને કોણ જાણે અંદર થી સુ સૂઝ્યું અને ભગવાન નો ઈશારો સમજી મને ખબર નહિ કેમ પણ તે અંધારામાં પણ હું મારિયા અને વૃંદા ને લઇ ત્યાંથી જાપટા ભેર ત્યાંથી નીકળ્યો અંદર થી બૂમ આવી ચોકીદાર જનરેટર ચાલુ કર ચોકીદાર પણ બે સોલ્જર હતા મે પાછળથી જોર થી પાઇપ મારી તે બેહોશ થઈ ગયો અને વૃંદાએ બીજાને મારી બેહોશ કર્યો એ અંધારી રાત માં કોને ખબર હતી કે શું થવાનું છે
મે બાર થી આગડ્યો માર્યો અને ત્યાં થી ભાગવાનો વિચાર આવ્યો પણ મારિયા બોલી સર આપણે તો અહીંથી ભાગી જસુ પણ આ બધા આપને પાછા ગોતી મારી નાખશે અને વૃંદા ને પણ તે વાત યોગ્ય લાગી તે દોડી ને ગાડી પાસે ગઈ અને પેટ્રોલ નો ડબો લાવી અને કહ્યું મને તો આજ યોગ્ય લાગે છે તમે શું કહો છો અમને બધાને તે યોગ્ય લાગ્યું અને બીજા બે ત્રણ ડબા લઈ અમે બધી બાજુ પેટ્રોલ છાટી અને આગ લગાડી દીથી. ...અને બાર થી અમે એ આગમાં જલતા દાનવ ને નિરાતે બળતો જોયો.... ત્રણ કલાકમાં માં બધું ભસ્મ થઈ ગયું હતું .... ધીમે .. ધીમે... બધાને ખબર પડી એમ્બ્યુલન્સ અને ડોક્ટર .. વગેરે ની ટીમ આવી પહોંચી પણ કોઈ જીવતું બચ્યું નહિ બધા સળગી ને મરી ગયા સવારે જાણ થઈ બધા ને અને મોટી મોટી team ત્યાં આવી પહોંચી પણ કંઈ ...થયું નહિ.....
અને સવાર માં ન્યૂઝ માં ખુબ સરસ હેડ લાઈન આવી ...
આ ઘટના ની પાછળ કોણ છે કોઈ કિલર કે પછી આ એક દુર્ઘટના છે અને જો સાજિસ છે તો કાતિલ કોણ છે??
આ બધી વાત ત્યાં જ પૂરી થઈ જ્યાં થી મારો પ્રશ્ન ચાલુ થયો હતો કાતિલ કોણ ???
પણ ગીતા માં લખ્યું છે ને પાપ ને હણવામાં પાપ નથી તેથી અમે જરા પણ શર્મિંદા ન હતા અને બસ આ પ્રશ્ન મિડ્યા માં ખુબ ફર્યો કે કાતિલ કોણ ??? જેનો કોઈ જવાબ જ ન હતો.......
લિખિતન
kuldip Rajput ,kuraso