DEATH AFTER DEATH. the evil of brut - 58 in Gujarati Horror Stories by Nirav Vanshavalya books and stories PDF | DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 58

Featured Books
  • लाल बैग - 5

    समय: करीब 11:30 बजे रातरॉमी थकी हुई थी, शरीर से खून बह रहा थ...

  • बारिश एक कहानी

    "कुछ लोग ज़िंदगी में बहुत कम बोलते हैं, लेकिन उनकी चुप्पी भी...

  • Super Villain Series - Part 16

    Part 16: ज्ञान का द्वार — सत्य की खोजअर्णव अब मायावी नगरी छो...

  • उस शाम की ख़ुशबू...

    शाम की धीमी रौशनी, खिड़की से आती ठंडी हवा ️, और एक मुलाक़ात...

  • इंतजार

    इतंजार**********वो एक भीड़-भाड़ वाला इलाका था । चारों तरफ लो...

Categories
Share

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 58

wild ચેનલ્સ વાળા લસ્સિ ને વિશ્વાસ મા લે છે અને તેને તેમની સાથે આફ્રિકા આવવા માટે તૈયાર કરે છે.અને લસ્સિ વાઈલ્ડ ચેનલ્સ વાળા ની સાથે આફ્રિકા જવા તૈયાર પણ થઈ જાય છે.અને આ બાજુ રોમન ની નજર તેના મચાન પર લટકેલા અને ધૂળ ખાતા કેમેરા પર પડે છે અને તે વિચારે છે કે આજે કેમેરો સાફ કરી દઉં. આ એજ કેમેરો છે જેમાં હજારો પ્રાણીઓના ફુટેજીસ સોફ્ટવેર હાલત માં છે આઇડેન્ટિટી તરીકે.અને તે ફુટેજીસ માં કીલર નો પણ સમાવેશ છે જ. કિલર ના ફૂટેજીસ પણ આ જ કેમેરામાં સોફ્ટવેર્ડ છે .

રોમન તેનાં મચાન પર ચઢે છે અને કૅમેરા સાથેેે જ નીચે
છલાંગ મારે છે. છલાંગ મારતા ની સાથે જ રોમન ને એક તૃટક અવાજ સંભળાય છે. જેેેે ને રોમન તેની મહારથ વડે બેે જ સેકન્ડમાં ઉકેલી કાઢે છે અને હસી ને female ને કહે છે રિલેક્સ બેબી મને કંઈ નહીં થાય.

રોમન આ ત્રણ વર્ષમાં માનસિક રીતે એટલો બધો ડાઈવર્ટ થઈ ગયો હતો કે તે લગભગ ભૂલી ગયો હતો કે કેમેરો કેવીી રીતે ઑન થાય છે અને કેવી રીતેે ઑફ? એ તો બસ કેમેરાને આડેધડ સાફ જ કરી રહ્યો છે.અને એ આડેધડ સાફસૂફી માં તેનો કેમેરો ક્યાંં ઑન થઈ જાય છે તેની તેને જ જાણ નથી થતી અને તે કૅમેરા નેે ફરીથી મચાન પર લટકાવી દે છે.અને નીચે ઉતરી જાય છે.

અહીં female તેના અને કથાના અંત ને તેની અગાધ શક્તિઓથી જાણી ચુકી છે અને એટલેેેે જ તે પ્રતીક્ષા કરી રહી છે કિલર ના આ નિર્જન પ્રદેશ ની અંદર પ્રવેશ કરવાની. પરંતુ આ ત્યારે જ સંભવ બની શકે છેેેે જ્યારે રોમન જંગલમાં શિકાર કરવા જાય.અને female આ નિર્જન વન નો ત્યાગ કરી દે. female તેની અગાધ શક્તિઓથી બધું જ જાણી ગઈ છે કે કિલર નું ક્યારે કઈ જગ્યા પર અને કેવી રીતે મૃત્યુ થવાનું છે.અને થોડીવાર પછી રોમન તેના પેેટ પર હાથ ફેરવતો ફેરવતો બોલે છે કે હવે જરા ભોજનની વ્યવસ્થા કરતો આવું?આટલુંં બોલીને રોમન તેની કમર પર લટકેલા ચાકુ પર હાથ મૂકે છે અને બોલેે છે લેટ્સ ગો.

રોમન શિકાર કરવા માટે ચાલી નીકળે છે અને રોમન ના ખાસ્સા બધા દૂર ગયા પછી તેના on થયેલા કેમેરા પર એક જોરદાર ઘા પડે છેેેે અને કૅમેરા ના લેન્સ ની દિશા બદલાઈ જાય છે.
કૅમેરા ના લેન્સ ની દિશા બદલાઈ ગયા ની થોડી જ વારમાં આ નિર્જન વન્ય પ્રદેશમાં સૌપ્રથમ કીડી અને મકોડાઓ નું આગમન થવા લાગે છે.અને પછી પતંગિયાઓ અને નાના જીવજંતુઓ નું.
અને આ બાજુુ ડેસ્ટિનેશ કેમ્પ પરથી કારને સેલ વાગે છેે.અને હેલિકોપ્ટર નો ફેન ઑન થાય છે. કાર રેતી ની ડમરીઓ ઉડાડતી ઉડાડતી રોમન તરફ આગળ વધી રહી છેેેે અને ઉપર હેલિકોપ્ટર સુસવાટા બોલી ઉઠી રહ્યું છે જે દ્રશ્ય પણ અંત ને વધુ કરુંણ જ બનાવી રહ્યું છે. ફીમેલ થી એક ક્ષણ પણ દૂર નહીં રહી શકનાર રોમન ફીમેલની સાથેે વાતો કરવાનાા સપના જોતો જોતો તેનો શિકાર ખભે મૂકીને તેના મચાન બાજુ આગળ વધી રહ્યો છે.અને લસ્સસિ તથા wild ચેનલ્સ વાળા રોમન બાજુ આગળ વધી રહયા છે.

અને અહી નિરજન વનની અંંદર કીડી મકોડા અને જીવજંતુઓની સાથે સાથે સર્વ પ્રથમ બે કોબ્રા નુું પણ આગમન થાય છે. ઓફકોર્સ શિકાર માટે નહીં પરંતુ આ નવા સવા વિસ્તાર પર પોતાનું આધિપત્ય સ્થાપીત કરવા માટે. જેથી કરીને વધુમાંં વધુ માદાઓ સાથે સહવાસ કરી શકાય.