Murder and Kidnapping - 6 in Gujarati Crime Stories by Shanti Khant books and stories PDF | મર્ડર અને કિડનેપિંગ. - 6

Featured Books
  • The Subscriber

    The subscriberरात के ठीक बारह बजे थे।मोबाइल की स्क्रीन पर सि...

  • नेहरू फाइल्स - भूल-98-99

    भूल-98 ‘लोकतंत्र’ नेहरू की देन?—असत्य है आपको यदा-कदा ही ऐसे...

  • वो शहर, वो लड़की

    की वो भागती-दौड़ती शामें।ट्रैफिक की लंबी कतारें, हॉर्न की आव...

  • समर्पण से आंगे - 7

    ‎‎भाग – 7‎जब बदनामी ने दरवाज़ा खटखटाया‎समाज जब हारने लगता है...

  • काल का रहस्य

    रात के करीब दो बज रहे थे. पूरा मोहल्ला गहरी नींद में सोया था...

Categories
Share

મર્ડર અને કિડનેપિંગ. - 6

અરે આવી ગયા થોડી વાત કરવી છે ફ્રેશ થઈને આવો તમે.. હું ચા બનાવું પછી બેસીને વાત કરીએ.
ઇસ્પેક્ટર પ્રમોદ: ઓકે

ઇસ્પેક્ટર પ્રમોદની વાઈફ : મારી મમ્મીની ના ફ્રેન્ડ જે દિલ્હી રહે છે તેમનો કોલ આવ્યો હતો .
હા તો મને કેમ જણાવે છે.?
તમારુ કામ હતું એટલે કોલ આવ્યો હતો.
શું કામ હતું.?

"તેમનો સન ગુમ થયી ગયો છે .
જેનુ વિવેક નામ છે .."
"હા હું ઓળખું છું ."
"હા તો એમનો ફોન આવ્યો હતો તેઓ દિલ્હી રહે છે અને તેમનો સન અહીં આઇ.આઇ.એમ મા એજ્યુકેશન માટે રહેતો હતો ."
"હા બરાબર છે...જો વિવેકના કિડનેપિંગ ની જાણકારી નજીકના પોલીસ સ્ટેશનમાં નોંધાવી દેવી જરૂરી છે."
"હા એમને એવું નથી કરવું એટલે તો તમારી મદદ જોઈએ છે....તેમનું એવું કહેવું છે કે અનઓફીશીયલ કામ થાય તો સારું એટલે તમારી જોડે વાત કરવી હતી ."
"ઓકે તો તુ ફોન લગાવ શું છે જોઈ લઈએ આપણે કેવી રીતે મદદ કરી શકીએ એ તો પૂરી જાણકારી મળે પછી જ કહી શકાય."
"ઓકે."
"હલો અંકલ પ્રમોદ નોકરીથી આવી ગયા છે .. લો તમે વાત કરી લો.."
"નમસ્કાર હું પ્રમોદ બોલું છું શરૂઆતથી જણાવો શું થયું હતું."
"હા સર.
ગઇકાલે આખો દિવસ વિવેક નો ફોન આવ્યો નહોતો એટલે સાંજે મેં ફોન લગાવ્યો હતો પણ તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો... મને એમ કે કંઈક પ્રોબ્લેમ હશે પણ સાંજે એક કોલ આવ્યો હતો ... તેને કહ્યું હતું કે વિવેકનું કિડનેપિંગ કરવામાં આવ્યું છે બે દિવસ મા તે ૨૦ કરોડ માગી રહ્યો છે .
મને લાગ્યું કે તે ફેક કોલ હશે પણ પછી તેને વિવેક જોડે વાત કરાવી ત્યારે મને ખબર પડી કે વિવેક નું પૈસા માટે કીડનાઈપ થયુ છે."

"તમે એક કામ કરો અમદાવાદ આવી જાવ અને અહીં આપણે ઓફિસિયલ મદદ કરી શકું નહીં પણ તમરા કેશ ની નોંધણી જરૂર કરી દઈશું અને તપાસ કરવામાં સારી એવી સુવિધા રહેશે.."

ના સર જો મે પોલીસ મદદ લીધી છે એ ખબર પડી જશે તો તેઓ વિવેક ને મારી નાખવાની ધમકી આપી છે ..અને તેની ઉપર મોતનુ જોખમ પણ આવી શકે છે..

" હું અનઓફિસિયલ મદદ ના કરી શકુ કારણ કે.. મારી જવાબદારી બને છે .‌ઓફિસયલ કામ કરવું.

અને એટલેજ હું તમને પણ કહું જ છુ તમે મદદ લો .‌.પોલીસ પણ કોઈને જાણ થવા નથી દેતી કે અમે તમારી મદદ કરી રહ્યા છીએ..બધું જ સિક્રેટ રીતે કામ પૂરું પાડવાનું હોય છે... વિવેક ઉપર કોઈ પણ પ્રોબ્લેમ નહીં આવે..
અનઓફિસિયલ સપોર્ટમાં વધારે નુકસાન થઈ શકે છે.
******

પહેલા મારી વાત માની લેત અને મીનાક્ષી નો વિડીયો ડીલીટ કરી દીધો હોત તો હું અહીં સુધી ફસાઈ ના ગઈ હોત .... આ બધું જ તારા લીધે જ થયું છે ..
ના આ બધું તારા લીધે જ થયું છે અને મારું નામ આપે છે તે મને બોલાવ્યો ન હોત તો હું પણ ન આવ્યો હોત.
તારા લીધે થયું છે .
પણ મને ખબર નહીં તારા જેવા ઘટિયા માણસ ને આ મીનાક્ષીએ કેવી રીતે પસંદ કર્યો.. અને પાછી તારી હિંમત કેવી રીતે થઈ મારી બહેન નો વિડીયો બનાવવાનો..
વિવેક : હવે તો મારી આ હાલત થઈ છે ને એટલે તો હું હવે વિડીયો ડીલીટ કરવાનો જ નથી facebook ઈન્ટરનેટ બધે જ હું આ વીડિયો વાયરલ કરી દેવાનો છુ... તું મને હજુ પણ હેરાન કરીશ ને તો હું સાચે જ આવું પગલું ભરીશ આ તારી બહેન જ અપશુકનિયાળ છે ...હવે તો જો હું શું કરું છું..

(એય બંને જણા ચૂપ થઈ જાઓ કેટલો બંધો બકબક કરો છો હા બક બક બંધ નહીં થાય તો તમારા બેય જણની બોલતી બંધ કરતા અમને આવડે છે.)