Emosens - 5 in Gujarati Moral Stories by Heena_Pathan books and stories PDF | લાગણી - 5

Featured Books
  • રૂપિયા management

    પુરુષ ની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસ...

  • આપણા ધર્મગ્રંથો - ભાગ 1

    વાંચક મિત્રો સહજ સાહિત્ય ટીમ ધાર્મિક બાબતો વિશે માહિતી લઈ અવ...

  • સેક્સ: it's Normal! (Book Summary)

                                જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્...

  • મેક - અપ

    ( સત્ય ઘટના પર આધારિત )                                    ...

  • સોલમેટસ - 11

    આરવ અને રુશીને પોલીસસ્ટેશન આવવા માટે ફોન આવે છે. આરવ જયારે ક...

Categories
Share

લાગણી - 5

અચાનક એમનો ફોન કેમ નથી ઉપાડતી? અનાયા કિયાન ને ચોડો દે છે એમની માતા ના કહેવા પર એમને વારમ વાર એમનાં અને એમની માતા ની વાત યાદ આવે છે.
બધુ છોડી ને કઈ ચાલી જાય છે અને ૩ વર્ષ પછી એ આવે છે એમની માતા ના બેસણાં માં અને એ મોળ માં એમ ને જોઇ ને
કિયાન એમને પાછળ જાય છે અને ફ્લેશ બેક યાદ કરે છે.
૩ વર્ષ માં ગણું બધું બદલાઈ ગઈ હતું બસ લાગણી ઓ હઝું સુધી એમ જ હથી હર્દય માં .

શું ?બ્લોક કર વાથી સંબંધ તુટી જાય છે પણ હર્દય માં લાગણી અને પ્રેમ એ બ્લોક કરી શકયે ? લાગણી તો લાગણી હોય એતો હંમેશા રહો છે. એ એમને કહે છે ઓળખ્યો મને?

અનાયા: કિયાન તમે ?
કિયાન: બસ મને કહો તમે તમે મને છોડી ને કેમ ગયા?
અનાયા: મને જવા દો હું અત્યારે કઈ વાત નથી કરવા ઇચ્છ થી . પ્લીઝ કિયાન હું અત્યારે બહુ દુઃખી છું .
કિયાન: કહો શું થયું હું છું તમારી સાથે અને અચાનક કિયાન
ને એક મહિલા અવાજ દે છે કિયાન .
કિયાન પાછળ જોઇ ને કહે છે હા રિચા.
રિચા તમે ક્યાં ચાલ્યા ગયા હતા અચાનક અનાયા જવા લાગે છે કિયાન વેટ રિચા આ મારી મિત્ર છે કોલેજ ની અનાયા
રિચા ઓ ? સારું તમારા વિશે તો બહુ સાંભળી યું છે. અનાયા કિયાણ ને સામે જોય છે.
કિયાણ અણાયા ને કહે છે રિચા મારી પત્ની છે.રિચા
કિયાણ ને કહે છે તમે બહુ વર્ષો પછી મળ્યા
વાતો કરો તમ લોકો હું આવું છું એક શોપિંગ બેગ લઈ ને
અનાયા સોરી મને મોડું થાય છે તમે લોકો કરો શોપિંગ હું જાઉં છું . રિચા અરે પ્લીઝ ચાલો . એક પળ માટે અણાયા શોક માં ડૂબી ગઈ માતા પન મૃત્યુ પામ્યા અને પેહલા પ્રેમ
કિયાણ થી પન કિસ્મત એ એવી રીતે મુલાકાત થઇ કે કશું કેહવા માગતી હતી પણ કહી ના શકી અને અનાયા બાય કઈ ને ચાલી ગઈ . બહુ બધા સવાલો ના જવાબ આપ્યા વગર કિયાણ ફરી વિચાર માં ડૂબી ગયો .અણાયા કેમ ચાલી ગઈ હસે એમને છોડી ને બધું સારું હતું કેમ ? તે આજે પણ એવી રીતે કઈ નહિ કીધું .એ ફરી યાદ કરે છે અણાયા ને કે કેટલો સરસ દિવસો હતા હું જ્યારે જીવા માગતો હતો ત્યારે અણાયા મારી જીંદગી ની વજહ હતી અત્યાર સુધી બસ આ આંખો એમના દીદાર માટે જ તો બંદ નથી થઇ અને હવે પણ કઈ નક્કી નથી મારી જીવન ના અણાયા નો પ્રેમ મળ્યો ના હું મારો સાપનો સાકાર કરિ શક્યો મને જીવા નો કઈ મકસદ નથી હું મરી જાઉં છું. એ ચપ્પુ લઈ ને બેસે છે એટલા માં રિચા આવે છે આ શું કરો છો .અને એના દેખતા પેહલા જ એ નસ કાપી દે છે. રિચા એમને હોસ્પિટલ લઈ ને જાય છે.
અને બ્લડ વધારે વહી જવા થી બ્લડ ની જરૂરત પડે છે. એ હોસ્પિટલ માં અણાયા પણ એમના માતા ના મૃત શરીર નો સર્ટિફિકેટ લેવા આવે છે.રિચા રડે છે શું કરું ઈશ્વર કઈ સમજાતું નથી અને એટલા માં એ અણાયા ને જોય છે અને બોલાવે છે સાંભળો અણાયા સાંભળી ને પણ નથી સાંભળતી રિચા બોલાવે છે કિયાણ એ કહી ને રડતા રડતા બોલાવે છે.અણાયા શું થયું કિયાણ ને ? તમે અહીંયા કેમ શું થયું રિચા એમને નસ કાપી નાખી છે અને એમને બ્લડ ની જરૂરત છે. અણાયા હે ઈશવર ! રક્ષા કરજો એમની કિયાણ નો બ્લડ તો એક જ હતો અમારો હું કરું છું વાત ડૉક્ટર થી હું છું કિયાણ ને કશું નહિ થાય .રિચા એમને કહે છે બહુ આભાર તમારો .અરે ના એ તો મારો ? કઇ ને ચૂપ થઇ જાય છે. અને ડૉક્ટર એટલા માં વાત કરે છે ઇંગ્લિશ માં રિચા જોય છે બને ને બસ સંભાળે છે.અને એટલા માં અણાયા જોય છે કે કેમ એ એવી રીતે સાંભળે છે અને ડૉક્ટર એમને વાચવા માટે અને હસ્તાશર કરવા માટે આપે છે.તો એ અણાયા ને આપે છે કે તમે કરિ લો આભાર તમને
હું તો કઈ કરિ નહિ સકું મે એમના ઘરે ફોન કર્યો છે પન એ લોકો હરીદ્વાર ગયા છે અને એમના ફોન બંધ છે.અણાયા આંટી કેવા છે બધા કેમ છે? હા સરસ છે .
અણાયા કિયાણ ની પાસે જાય છે.અને એમને કહે છે કેમ આવું કર્યું હસે ?
"ક્યાંક એવો પ્રેમ પણ હોય છે સાહેબ , હાથમાં હાથ ભલે ના હોય , પણ આત્મા થી આત્મા બંધાયેલો હોય છે .... !!!
પ્રકરણ -૬