gapsap in Gujarati Letter by A K books and stories PDF | ગપસપ - (હળવાશ)

The Author
Featured Books
  • इश्क दा मारा - 79

    यश यूवी को सब कुछ बता देता है और सब कुछ सुन कर यूवी को बहुत...

  • HOW TO DEAL WITH PEOPLE

                 WRITERS=SAIF ANSARI किसी से डील करने का मतल...

  • Kurbaan Hua - Chapter 13

    रहस्यमयी गुमशुदगीरात का समय था। चारों ओर चमकती रंगीन रोशनी औ...

  • AI का खेल... - 2

    लैब के अंदर हल्की-हल्की रोशनी झपक रही थी। कंप्यूटर स्क्रीन प...

  • यह मैं कर लूँगी - (अंतिम भाग)

    (भाग-15) लगभग एक हफ्ते में अपना काम निपटाकर मैं चला आया। हाल...

Categories
Share

ગપસપ - (હળવાશ)

નમસ્તે મિત્રો, તમે અને તમારો પરિવાર આ સમયમાં ઠીક હશે એવી આશા છે, ઘણાં સમયથી બહુ બધા લોકો ના મેસેજ મળ્યાં કોઈ નવી સ્ટોરી લાવવા અને ઘણાં લોકોએ એડવાઈઝ પણ આપી અને ઘણા લોકોએ ગુસ્સો પણ વ્યક્ત કર્યો, મારી અત્યાર સુધીની બે સ્ટોરી
1) KING - POWER OF EMPIRE (SEASON - 1& 2) અને
2) બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી
આશા કરું છું તમે આ બંને સ્ટોરી વાંચી જ હશે અને ના વાંચી હોય તો એકવાર વાંચી જ લો ,હવે વાત રહી નવી સ્ટોરીની તો બધા ની લાઈફમાં કંઈક ને પ્રોબ્લેમ અથવા એવા કામ હોય છે જેનાં કારણે તે અમુક વસ્તુઓ છોડી દે છે મારે પણ એવું જ છે એટલાં માટે જ હું કોઈ નવી સ્ટોરી નથી લાવી રહ્યો પણ હા બહુ જલ્દી હું કંઈક નવું અને થોડું અલગ લાવી.

ઘણાં બધા કોન્સેપ્ટ છે પણ એમાંથી કોઈ એક પસંદ કરવો અને તે લોકોને પંસદ આવે એ પણ જરૂરી છે, તો કોશિશ કરું છું કે કોઈ એવાં કોન્સેપ્ટ પર કામ કરું જે હંમેશાં ની જેમ હિટ રહે, તમે લોકો પણ આઈડિયા આપી શકો છો કે કયાં કોન્સેપ્ટ પર લખવું જોઈએ.

મારી એક નમ્ર વિનંતી છે કે કોઈ લવ સ્ટોરી અને ટ્રુ લવ પર લખવાનું ના કહેશો કારણ કે અમુક વસ્તુઓ નું ઈમેજીનેશન ન કરી શકીએ તો એનાં પર લખવાનાં કોઈ મતલબ નથી, એનાં સિવાય કોઈ પણ વસ્તુ પર લખવાની કોશિશ કરી, અહીં હું થોડાક નામ આપું છું જે ભવિષ્યમાં એક સ્ટોરી બનીને આવશે પણ તમારે સૌથી પહેલાં શું વાંચવું એ મને જણાવો અને તમને કોઈ સારો આઈડિયા હોય તો એ પણ જણાવો આશા કરું છું કે આ દિવાળી પર એક જોરદાર સ્ટોરી સાથે પાછા ફરવાનો પ્લાન છે, તો તૈયાર રહેજો એક નવી રહસ્ય વાળી દુનિયામાં જવા અને જો તમને આર્ટિકલ અથવા લેખ વાંચવામાં રસ હોય તો પણ જણાવી શકો છો તમે જે મુદાઓ આપશો તેનાં પર દર અઠવાડિયે કોઈ લેખ પ્રકાશિત કરી શકું છું.

એક ખાસ વાત અમુક લોકો બધી જગ્યા પર લોજીક જૂવે છે તો હું કહેવા માંગી કે યાર અમુક વસ્તુઓમાં લોજીકના જોવાનાં હોય. જયારે આપણે કોઈ મૂવી જોઈએ તો મોટાભાગે લોજીક ના હોય અને એ બધા મૂવી કોઈના કોઈ સ્ટોરી પર જ બન્યા હોય છે તો પછી સ્ટોરીમાં અમુક જગ્યાએ લોજીક ના હોય તો યાર આમ હાઈકોર્ટે અને સુપ્રીમ કોર્ટે ની જેમ નોટીસ ના આપવા લાગો કે આ જગ્યા પર લોજીક નથી. હું બધા ને નથી કહેતો પણબે-ત્રણ લોકો એમ વાત કરે કે આ સ્ટોરી હકીકતમાં હશે, હું એક વાત કહી દઉં કે મારી સ્ટોરી બધી નોન-ફિકસન છે એમાં કોઈ હકિકત નથી હોતી, બસ તમે ખાલી વાંચો અને તમને જે રીતે લાગે તે રીતે ઈમેજીનેશન કરો તો જ તમને કોઈપણ સ્ટોરી વાંચવાની મજા આવશે. છેલ્લે તો એટલું જ કહી તમે પણ લખો અને હું પણ લખું એ બહાને બધા કંઈક તો વાંચે.

આ ટોપિક માંથી સૌથી પહેલાં કોનાં પર લખવા જેવું છે એનો પ્રતિભાવ જરૂર આપજો.

1.) Magical Stone
2.) Last Year - Untold Story
3.) Hack - Your Life is Under Control
4.) King of Casino

આમાંથી કોઈ પસંદ કરી ને જણાવી શકો છો પછી જોઈએ આ વખતે કંઈ દુનિયા ની સફર કરવા માટે જશું તો ત્યાં સુધી બધાને Byyy અને હા Stay Safe. 🙏

અમુક લોકો એ મારા વિશે પણ પૂછયું હતું કે મારી પર્સનલ લાઈફ કંઈ રીતે છે તો હું એટલું જ કહી કે,

અનુભવના છે અઢળક આંકડા, ઉંમરે પહોંચ્યા અડધી વય,
રજૂઆત નથી એવી કોઈપણ, જેમાં હોઈ મારો પૂરેપૂરો પરિચય