lagnini pele paar - 4 in Gujarati Love Stories by Minii Dave books and stories PDF | લાગણી ને પેલે પાર - (ભાગ- ૪)

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

લાગણી ને પેલે પાર - (ભાગ- ૪)



આંશિકા હજી ધ્રૂજતી જ હતી ત્યાં, ફોન ની રીંગ પૂરી થઈ ગઈ. એ થોડી શાંત થઈ ત્યાં ફરીથી में रहु या ना रहूं तुम मुझसे कहीं बाकी रेहना..રીંગ વાગી ફોન ની ... શિવ ને લાગ્યું કે આંશિકા હવે ફોન નહિ ઉપાડે એટલે એણે ફોન કટ કરી નાખ્યો. આંશિકા લાગણી ના વંટોળ માંથી માંડ માંડ છૂટી હતી. થોડું હસતાં શીખી હતી, પોતાનામાં જ જીવતાં એ શીખી રહી હતી. અને એક ફોન કોલ થી એ બસ ભાંગી પડી. કાશ એ કોલ ને અવગણી શકી હોત. પણ હજુ તે લાગણી ને પેલે પાર જોઈ શકતી ન હતી. may be she was totally out of mind. તેણે શિવને કોલ કર્યો. પણ કશું બોલી જ નાં શકી. સામે થી અવાજ આવ્યો, હલો ઇઝ આંશિકા ધેર?? . તે શિવ સામે રડી શકે એમ ન હતી એટલે એણે અવાજ દબાવી દીધો , પોતે ખૂબ જ સ્ટ્રોંગ છે એવો ઢોંગ કરતી તે અને એ સાચે ખૂબ જ સ્ટ્રોંગ હતી. તેણે પોતાનો અવાજ સ્વસ્થ રાખ્યો અને કહ્યું કે હા . આઇ એમ આંશિકા સ્પિકિંગ ... તે શિવ નો અવાજ ખૂબ જ સારી રીતે ઓળખતી હતી . છતાં પણ એણે પૂછ્યું કે તમે કોણ ?! ....એટલા વર્ષ પછી પણ શિવના અવાજમાં એ જ વજન હતો , પણ આજે એના અવાજ મા ઉત્સાહ હતો એક ઉમંગ અને ખુશી હતી .

હાઈ અંશુ !! મે તને એક મસ્ત ગૂડ ન્યૂઝ આપવા માટે કોલ કર્યો છે. આંશિકા કંઇ જવાબ આપે એ પેલા જ એ બધું એક શ્વાસે બોલી ગયો i proposed her..she said yes, I'm so happy anshu . અમે લોકો જલદી જ મેરેજ કરી રહ્યા છીએ. ખૂબ ઓછાં લોકોને ઇન્વાઇટ કર્યા છે, મે આ મેરેજ માટે .. you are one of them ..please come. આ સાંભળીને જાણે આંશિકા નાં કાન માં ધાક પડી ગઈ , "અંશુ આપડું યે એક સપનાં નું ઘર હશે , આપડા મેરેજ માં કપલ ડાંસ કરીશું , મેરેજ માં હું રોયલ એનફિલ્ડ પર તને લઈ જઈશ. મેરેજ પછી આપણે રોજ જોડે પાર્ક માં વોકીંગ માટે જશું અને હું રોજ રાતે તને લોંગ ડ્રાઈવ પર લઈ જઈશ.તારા દરેક દિવસ ને એટલો ખુશ બનાવી દઈશ કે તને તારું પિયર કોઈ દિવસ યાદ જ નહિ આવે. આપડે દુનિયાના બેસ્ટ કપલ બનીશું. be prepared to become mrs.shiv Sharma dear anshu." યાદો એ એને ઘેરી લીધી, એ કંઇ સાંભળી જ નતી રહી પણ કદાચ શિવ કોઈ બીજી છોકરી ની વાત કરી રહ્યો હતો. હેલ્લો અંશુ , ડીડ યુ ગેટ માય વોઇસ??! અને આંશિકા સાવધ થઈ ને બોલી , હાં શિવ હું આવવાની ટ્રાય કરીશ. અને congratulations શીવ,આઇ એમ હેપ્પી કે તને તારી સોલમેટ મળી ગઈ. શિવ તને થોડી વાર રહીને કોલ કરું ?! સોરી હું થોડાં કામમાં અટવાયેલી છું.

અફસોસ કે શિવ સમજી ન શક્યો એ કામ નહિ પરંતુ લાગણીઓ માં અટવાયેલી હતી. હંમેશ ની જેમ શિવ તેને સમજી શક્યો ન હતો. 3 વર્ષ થઈ ગયા, એ વાત ને પણ જાણે કાલ ની જ વાત હોય એમ આંશિકા એને ભુલાવી શકી ન હતી. એ છેલ્લી મુલાકાત અને એના મોઢા માંથી પેલી વાર આંશિકા માટે નીકળેલા અપશબ્દો એના કાળજા ને કોરી ખાધા હતા. આજથી અને અત્યારથી જ મારા માટે તું મરી ગય છે, just get lost and don't show me your face ..i don't love you anymore ... you were just a timepass for me ...i have many person to take care of me ..i don't need you nd your bloody love ...and don't need you just go to the hell.... એટલું પૂરતું હતું એને જિંદગી ભર નફરત કરવાં માટે , છતાં પણ આંશિકા એને નફરત કરી જ નાં શકી. એ વાત તે સ્વીકારી જ નતી શકતી કે શિવ એને આવું પણ કહી શકે. એને સતત એ જ દૃશ્ય યાદ આવતું તું જ્યારે શિવે એને પ્રપોઝ કર્યું હતું.


Dying on someone's imperfections is love. millions of try to find your hidden smile and make you happy is love. Stressful situations of yours make me more stressful than it makes you it's love . When i see you my eyes get flooded with respect more than anything else it's love. When i imagine about greatness of god my eyes always find you it's love. your madness make me out of mind. all of me is just you. i want you for life long , i really love you so much anshu....i will always be with you.. પૂનમની રાતમાં જાણે આગિયો જબુકે એ રીતે જબુકતી વ્હાઈટ કલરની સિરીઝ. ચકોર પણ અંજાઈ જાય એવી ચાંદ ની ચાંદની. ટેબલ પર લગાવેલી કેન્ડલ. ચારો તરફ થી આવતી એના ફેવરિટ ફૂલો ની સુગંધ. અને આ ખૂબ મેહનત સાથે કરેલા આ ડેકોરેશન માં.. ઘૂંટણ પર બેસી ને મારા જવાબ ની રાહ જોઈ રહેલાં શિવ માં અંશીકાને આખી દુનિયા મળી ગઈ. કેહવા માટે તો એ એનો બેસ્ટ ફ્રેન્ડ હતો પણ બન્ને એકબીજા ને ઘણાં સમય થી પ્રેમ કરતાં હતાં. પણ ડરતાં હતા કેહવથી. પણ આજે શિવ એ હિંમત કરીને કહી જ દીધું. અને આંશિકા રડી પડી. એને જોઈ ને શિવથી પણ રડી પડાયું. બસ આવો જ હતો એ બન્ને નો પ્રેમ.....

અને આજનો દિવસ જ્યારે શિવ એ આંશિકા ને કોલ કરીને એના મેરેજ માટે નિમંત્રણ આપ્યું. આજ સુધી આંશીકા સ્વીકારી જ નતી શકતી કે શિવ હવે એને ખરેખર પ્રેમ નથી કરતો એ એવું જ માની ને બેઠી હતી કે જરૂર કૈક મજબૂરી છે જેથી શિવ આવું કરે છે. તે જાણી જોઈ ને મને નફરત થાય એવું કરે છે. બસ આજે એનો ભ્રમ તૂટી ગયો.એક આશા કે શિવ સમજશે અને સમજી ને પાછો આવશે એ આશાનું આજે અવસાન થયું. અને આંશિકાનાં સપનાઓનું પણ....


એના કોન્ટેક્ટ લીસ્ટ માંથી તો એ 2 વર્ષ પહેલાં જ બ્લોક થઈ ગઈ હતી. એની યાદમાં પણ આંશિકા ની સ્મૃતિ જ ન હતી.આંશિકા શિવના ગયા પછી સાવ તૂટી પડી હતી. રાતની ઊંઘ ઊડી ગઈ થી દિવસ ની તાજગી છીનવાઈ ગઈ હતી. રડી રડી ને જાણે ખુદ નું કાસળ કાઢતી હતી. પોતાનાં વ્યસ્ત રાખવાના અનેક કારણો એને ખૂબ ઓછા પડતાં શિવને યાદ ન કરવા માટે જમવાનું , સૂવાનું , કોઈ ઠેકાણું જ નાં હતું . અને હસવાનું તો જાણે એ ભૂલી જ ગઈ હતી. દોસ્તો ની હસવા માટેની લાખ કોશિશો જાણે નકામી જ રહેતી. આંશિકા જાણે જીવન જીવવાનું જ ભૂલી ગઈ હતી.3 વાર એ આત્મહત્યા નાં પ્રયાસ કરી ચૂકી હતી. નવા નંબર પરથી શિવ ને કોલ કરવો. એના ઘર સામે જઈ ને છૂપાઈ ને એને જોવો એ બધું જ કરી લીધું. દર વખતે મળેલા ધિક્કાર અને અપમાન નાં લીધે પણ આંશિકાનાં મન માં શિવ માટે નો પ્રેમ જરા પણ ઓછો નો થયો. કંઇ પણ થઈ જાય પણ શિવ માટે નો આંશિકાનો પ્રેમ દિવસે ને દિવસે વધતો જ જતો હતો. પણ એકલી જ હતી તેથી કોઈ અંધકાર માં ઊંડી ને ઊંડી જઈ રહી હોય એવું એને લાગી રહ્યું હતું. ક્યારેક શ્વાસ રુંધાઈ જતો તો ક્યારેક થાકી જવાતું ખુદ થી જ ...પણ ધીરે ધીરે સેહમી રહી હતી ...અને જોબ અને ટ્યુશન શરૂ કરી દીધા હતા વ્યસ્ત રેહવા માટે ..પણ હજી પણ એ ત્યાં જ ઉભી હતી જ્યાં 2 વર્ષ પેહલા શિવ એને છોડી ને જતો રહ્યો હતો ..

તો પછી આજે અચાનક એનાં ખુશીની પળો માં મને યાદ કરવાનું શું કારણ.?????આ સવાલે તેની ઊંઘ ઉડાડી દીધી હતી ..


आ गया लो फ़साना उस अंजाम तक
याद आया ना उसे मेरा नाम तक
इश्क लाजवाब सा बढ़ गया इस कदर
जो गीले थे वो जा पहुंचे इल्जाम तक ।

- minii દવે