Chees - 44 - last part in Gujarati Horror Stories by SABIRKHAN books and stories PDF | ચીસ. - 44 - છેલ્લો ભાગ

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

ચીસ. - 44 - છેલ્લો ભાગ

નમસ્કાર મિત્રો પહેલા તો નવલકથાનું પ્રકરણ લેટ થવા બદલ ક્ષમા ચાહું છું. કેટલાક પુસ્તકો પ્રકાશિત થવા જઇ રહ્યા હોઈ એ તરફ કામ હતું. જોકે લખવાનું બંધ કર્યું નથી આ દરમિયાન બે ત્રણ નવલકથાઓ અન્ય પ્લેટફોર્મ પર લખાઈ ગઈ જેને સારો પ્રતિસાદ મળ્યો.


આગળ વધીએ ચીસ તરફ..

ખૂબ લાંબુુુ કથાનક છે એટલે પાછલી વાર્તાનો સાર લખવાની પળોજણમાં પડ્યા વિના આરંભીયે..




@@@@@


મૌલાના અસબાબ રાંદેરીએ કાજી સાહેબને બોલાવી શબનમના ઘરે જવાનું નક્કી કર્યું.

"પર મૌલાના સાબ શબનમ બીમાર હૈ ઉસકે ઘર જાકર હમ ક્યા કરેંગેં ભલા?"

કાજી સાહેબ મૂલ બાત યહી હૈ કિ હમે શબનમ કા ડર મિટાના હૈ ઉસકે લિયે ઉસકે ઘર જાના બહોત હી જરૂરી હો ગયા હૈ.

"ઠીક હે આપ જૈસા ચાહો. ચલો યહી પાસ મેં હી રહતી હૈ વો!"

કાજી સાહેબ આગળ ચાલ્યા. મૌલાના અસબાબ રાંદેરી અત્તરમાં મહેકતુ શરીર લઈ એમની પાછળ દોરવાયા.

શબનમ પલંગ પર વર્ષોથી બીમાર હોય એમ પડી હતી. મૌલાના અને કાજી સાહેબ ખુરશી લગાવી એમની પડખે બેઠા.

"શબનમ અબ તુમ ઠીક હો?"

"હા મોલાના સાબ, આપ કી દુઆ હૈ. મૈ અભી ઠીક હૂં...!"

"ક્યા તુમ જાનતી હો તુમ્હારે સાથ ક્યા હુઆ હૈ?"

"મૈં કાફી ડર ગઈ થી!"

"કાજી સાબ, મૈં આપકો બતા દૂં..!, મૌલાના અસબાબ રાંદેરીને શબનમ કી છોટી છોટી આંખો મે દેખકર કહા.

-અબ તક જો કહાની સુની ઉસમે ક્યા હુઆ થા સમજાતા હું. બાદશાહને ઠાકુર ઔર અપની રાની કી રાસલીલા કી ભનક કીસી ભી તરહ લગ ગઈ. તો ઉસને રાની ઔર સેનાપતિ કો મોત કે ઘાટ ઉતાર દિયા.

આપસી દંગો કે કારણ મહલ કી એકતા ટુટ ચુકી થી. અંગ્રેજોને ઈસી બાત કા ફાયદા ઉઠાકર સુલતાન પર ધાવા બોલ દિયા.

સુલતાન કો બંદી બના લિયા ગયા.

ભૈરવી જૈસી માયાવી તાકતે ભી મહલમેં દફન હો ગઈ.

તબસે લેકર આજતક રુહે ભટકતી રહી હૈ.

સામને જો ઠાકુર કા મહલ હૈ ઉસમેં સિર્ફ ઔર સિર્ફ ઠાકુર ઉસકી બેગમ નાઝનીન ઓર રાજકુમાર રહતા હૈ.

જબ રાજકુમાર કા કત્લ કર દિયા ગયા તો વિક્ટોરિયા સુલતાન કા અંશ પેટમેં લિયે અપને દેશ કો લૌટ ગઈ. રાજકુમાર ઔર ઉસકી મંગેતર કી રુહેં ઈસી મહેલ મેં રહ ગઈ.

ઈલ્તજા ઔર જિસ આલમ કો શબનમ દેખતી આઈ હૈ. વો સિર્ફ એક રુહો કા છલાવા થા. ઈતને સાલ ગુજરને કે બાદભી કિસી કો પતા નહી ચલા કી યે લોગ સિર્ફ રુહો કે સાથ રહતે આયે હૈ

મૌલાનાની વાત સાંભળીને શબનમ પલંગમાં બેઠી થઈ ગઈ એને મોલાના સાહેબ ની વાત પર જરાય વિશ્વાસ ના બેઠો આટલા વર્ષ સુધી જે ઠાકોર સાહેબના ઘરમાં કામ કર્યું અને જે બાળકોને એમના ગણી ઉછેર્યા તે બાળકો પણ બે અલગ આત્માઓ હતી. સાંભળીને શબનમને મોટો આંચકો લાગ્યો.

એને યાદ આવ્યું ઘણી વાર અચાનક એ ઘરમાં રાત્રે અવાજો આવતા હતા. પોતે રહેવા આવી ત્યારથી અજાણતાં જ એક વાર એ ઘરમાં જઈ ચડેલી. ઠાકોર સાહેબ એમની પત્ની ની પડખે બેઠા હતા. એમના કહેવા પ્રમાણે એક ખૂબ બીમાર હતાં.. ગભરાઈ ગયેલી શબનમ બોલી ઉઠી.

"એક નંબર આપું છું કાજી સાહેબ જરા ફોન લગાવો ને?"

"નંબર બોલો!" તરત જ કાળજી સાહેબે મોબાઈલ કાઢ્યો.

એણે મોબાઈલ નંબર લખાવ્યો એટલે કાજી સાહેબે કોલ જોડ્યો.

સામેથી પૂછાયુ. "કોણ?"

શબનમે કહી દીધું. "મારે માર્થા સાથે વાત કરવી છે!"

"કોણ માર્થા?"

માર્થા નામની સિસ્ટર નથી હોસ્પિટલમાં.?"

ઓહ સોરી બેન માર્થા નામની નર્સે આપેલા ભંડોળમાંથી આ હોસ્પિટલનું નિર્માણ થયું છે. આ હોસ્પિટલમાં પ્રમુખ દાતા તરીકે તકતીમાં એમનું નામ છે.

ઘણા લોકોને સારવારમાં આજે પણ એમનું પ્રેત પહોંચી જાય છે ક્યાંક તમને તો એવો અનુભવ નથી થયો ને?"

શબનમની બોલતી બંધ થઈ ગઈ?

અને એ ભયભીત નજરે સામે ઊભેલી ઠાકોરની ઈતિહાસીક હવેલીને જોતી રહી.

હવે એ તરફ લમણો કરવાની મારી હિંમત નહીં થાય હવે હું ઠીક છું મોલાના સાહેબ!"

તમારો ખુબ ખુબ આભાર મને આ ભ્રમજાળમાંથી બહાર કાઢવા માટે..!"

(સંપૂર્ણ)