Poem about Mother in Gujarati Poems by Krunal Shah books and stories PDF | હું એજ છું...

Featured Books
  • अधुरी खिताब - 49

    एपिसोड 49 — “उस रूह का जन्म… जो वक़्त से भी पुरानी है”(सीरीज...

  • Operation Mirror - 5

    जहां एक तरफ raw के लिए एक समस्या जन्म ले चुकी थी । वहीं दूसर...

  • मुर्दा दिल

    कहानी : दीपक शर्मा            ...

  • अनजाना साया

    अनजाना साया लेखक: विजय शर्मा एरी(लगभग १५०० शब्द)गाँव का नाम...

  • नेहरू फाइल्स - भूल-83-84

    भूल-83 मुफ्तखोर वामपंथी—‘फिबरल’ (फर्जी उदारवादी) वर्ग का उदय...

Categories
Share

હું એજ છું...

હું એજ છું....

હું એજ છું માં, જેને હજીયે તારા પાલવ માં સંતાઈ જાઉં છે...

હું એજ છું માં, જેને હજીયે તારા આંચલ માં લપાઈ જાઉં છે...

હું એજ છું માં, જેને હજીયે તારા ચહેરા પર માત્ર સ્મિત જોવી છે...

હું એજ છું માં, જેને હજીયે તારી સામે બાળક જ રેહવું છે...

હું એજ છું માં, જેને હજીયે તારા માટે ગર્વ જ બનવું છે...

હું એજ છું માં, જેને હજીયે આ સંસાર માં ઘણી બધી તકલીફોમાં રસ્તો માત્ર તું જ દેખાય છે...

હું એજ છું માં, જેને હજીયે તારા ખોળા માં માથું મૂકીને ખૂબ જ રડવું છે...

હું એજ છું માં, જેને હજીયે તારી સામે આવી ને બધાની ફરીયાદ નોંધાવી છે અને તું બધા ને વઢીસ ઈ આશા સાથે ભારમુક્ત થઈ જાઉં છે...

હું એજ છું માં, જેને હજીયે તારી સાથે રડતાં રડતાં થયેલી બધી ભૂલો સહજતા થી કબુલવી છે...

હું એજ છું માં, જેને હજીયે તારી પાસે થી એજ આશ્વાશન મેળવવું છે કે તારા લાડકવાયા ને કશું નહીં થાય...

હું એજ છું માં, જેને હજીયે તારા સામે દોડવું છે, કૂદવું છે, તું મારી ઢાલ અને હું તારી લાકડી બનું એવું કૈંક કરવું છે...

હું એજ છું માં, જેને હજીયે તારા વગર પોતાનું કોઈ જ અસ્તિત્વ નથી દેખાતું...😪😪

લી... તારો જ અંશ