Vireli kshan in Gujarati Moral Stories by Jeet Gajjar books and stories PDF | વીતેલી ક્ષણ

Featured Books
Categories
Share

વીતેલી ક્ષણ

વીતેલી ક્ષણ ૧

લગ્ન પહેલાં ભારતી ને એક મુંઝવણ હતી કે કદાચ મારી સાસુ મા મને જોબ કરવા દે છે કે નહીં. ભારતી ના લગ્ન રાજીવ સાથે થઈ જાય છે. લગ્ન ની પહેલી રાત્રે ભારતી રાજીવ ને જોબ ની વાત કરે છે. રાજીવ હાં પાડે છે પણ તું મમ્મીને પૂછી લે જે. તું આ ઘરની વહુ છે હવે મા નું કામ તારે કરવાનું હોય છે. સારું..કહી ભારતી સૂઈ ગઈ.

બીજે દિવસે બંને હનીમૂન પર નીકળી  જાય છે ને દસ દિવસ પછી ઘરે આવે છે. ત્યારે ભારતી તેની સાસુ પાસે થી જોબ કરવાની પરવાનગી મેળવી લે છે. સાસુ મા ખુશી ખુશી હા પાડે છે. ને ભારતી જોબ કરવા લાગી જાય છે.

પહેલા દિવસે ભારતી ઑફિસ થી ઘરે આવે છે. બેગ રાખી સોફા પર બેસી ગઈ ત્યાં સાસુ મા ભારતી માટે પહેલા પાણી લાવી. વહુ તું થાકીને આવી હસે તું આરામ કર હું તારા માટે ચા નાસ્તો બનાવી આપું. સાસુ માં ચા નાસ્તો લાવી તે સમયે રાજીવ ઓફિસે થી ઘરે આવી જાય છે. આ જોઈ ભારતી પર ગૂંચ્છે થાય છે.
ભારતી તું આ ઘરની વહુ છે તારે આવું કામ જાતે કરવું જોઈએ મમ્મી ની પાસે આવું ન કરાવ. શું તારી ફરજ તું ભૂલી ગઈ છે.?

ભારતી એક શબ્દ ન બોલી પણ માં બોલી સાંભળ બેટા...
જ્યારે હું જોબ કરી રહી હતી ત્યારે હું થાકી ને ઘરે આવતી ત્યારે મારી સાસુ ચા તો છું પાણી પણ આપતા નહી. ઉપર થી મારે તેના માટે ચા નાસ્તો બનાવી પડતો હતો. ત્યાર પછી સાંજ નું જમવાનું સવારે નાસ્તો. બધું કામ પૂરું કરું ત્યાં તો હું થાકી ગઈ હોવ છતાં પણ મારે કરવું પડતું. એક દિવસ કામ વધુ હતું કામ કરતા કરતા હું બીમાર પડી ગઈ. 

મારા મમ્મી પપ્પાને ખબર પડતાં તે મને ત્યાં આરામ કરવા લઈ ગયા. સારું ખાવા પીવા નું અને આરામ મળતા હું સાજી થઈ ગઈ. એટલે ફરી ઘરે આવી તે પાછું કામ અને જોબ એ સમયે બેટા રાજીવ તારો જન્મ થયો. દિકરા નો થયો તો પણ તે મારી પાસે કામ કરાવતા.

મેં જિંદગીમાં આટલું દુખ સહન કર્યું છે તે હું મારી વહુ ને નહીં કરવા દવ.
બેટા કાન ખોલીને સાંભળી લે વહુ ની સાથે રહેજે અને તેના કામમાં મદદરૂપ થજે. કારણ કે જેની પર વીતી હોય છે તેને જ આ ખબર હોય છે. 

જે તારા માટે બધું છોડીને આવી છે તે તું તેને નોકરાણી ની જેમ કામ કરાવા માંગે છે. હું મારી વહુને બેટી માનું છું. 

રાજીવ ને બધું સમજાય જાય છે. કે વહુ પણ એક દીકરી હોય તો. મા ની વાત સાંભળી બંને ની આંખમાં આંસુ આવી જાય છે. બંને માં નાં આશીર્વાદ લઈ ગળે વળગે છે. 

વીતેલી ક્ષણ ૨

જીત ગજ્જર