chis - 33 in Gujarati Horror Stories by SABIRKHAN books and stories PDF | ચીસ - 33

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

ચીસ - 33


ચીસ-33


આ કેવી માયાજાળ હતી જેમાં તુગલક અટવાયો હતો.
દેવકન્યા જેવી લાગતી સ્ત્રીઓ તુગલકને ચારે બાજુથી વીંટળાઇ વળી હતી. જે યુવતીએ તુગલકને બાથ ભરી હતી. એના મોઢેથી ગ્રીન લાળ ટપકી રહી હતી. એના હોઠ તુગલકના હોઠો પર મંડાઈ જવાની અણી પર હતા કે પાછળથી કોઈએ એને ખેંચી લીધો.
મોતને પોતાની નજર સમક્ષ જોઈને એણે આંખો મીચી લીધેલી.
પણ જ્યારે ખેંચાઈને તુગલક તંબુની બહાર પટકાયો ત્યારે વિસ્મયથી એની આંખો પહોળી થઈ ગઈ.
મેં કિતની બાર તૂમ્હે સમજાઉ.. યે કમરે મોત કે કારાગાર હૈ અપની જાન ગવાની હૈ તો હી ઈન તંબુઓમે જાંકને કી કોશિશ કરના...!"
"ઠીક હૈ સરકાર..!"
મરીયલ માણસની જેમ બોલેલો તુગલક લાંબા-લાંબા શ્વાસ લઈ રહ્યો હતો.
મગર યે ક્યા થા મેં સમજા નહી..? ઈસ તંબુઓમે તો અપ્સરા જૈસી ઓરતે મોજુદ હૈ..! વો ભલા મોત કા કારાવાસ કૈસે હો સકતી હૈ..
"વહી તો મેં તુમ્હે સમજા રહા હું..! "
બાદશાહે તુગલાક નો હાથ પકડ્યો ને કહ્યુ.
યહી તો હમારે ખુફિયા ખજાને કી દોલત હૈ.. બસ કુછ દેર.. મૈં નહીં આતા તો અપને રૂપ કે માયાજાલ મે તુમ્હે ઉલ્જા કર તુમ્હારે હોઠો પર અપને હોઠ રખકે વો દાંતો સે દો બાર કાટતી.. તુમ્હે મજા આતા મગર...
તુમ અસલિયત જાનતે હોતે તો ઉન્હે ધક્કા દેકર વહાંસે જાન બચા કર ભાગતે..!
"અચ્છા..? પર ક્યો હૂજુર..?"
ક્યોકી વો અપ્સરાયે નહી, વિષ કન્યાએ હૈ..!
"વિષકન્યાએ..?"
તુગલકના હોઠ ફફડી ઉઠ્યા. એણે ફરી વાર એ તંબુઓ તરફ નજર નાખી.
ત્યારે એના ચહેરા પર પોતાનો જીવ બચી જવાનો હાશકારો હતો.
વો વિષકન્યાએ હમારે પાસ અમોધ શસ્ત્ર કી તરહ હૈ..!
સારી બંજારન કન્યાએ હૈ જિન્હેં બચપન સે ઝહેર પિલા કર ઉછેરા ગયા હૈ..! બહોત જલ્દ ઇનકી જરૂરત હમે પડને વાલી હૈ..! ઇન કા કમાલ તુમ દેખના..! જિસ કે ભી સાથ રાત ગુજારેગી ઉનકી મોત નિશ્ચિત છે..! અગર અંગ્રેજ અફસર કોઈ ષડયંત્ર કે તહત આયે હૈ તો લગભગ સભી કો મૈ ઐસી મોત દુંગા જો ઉનકે લિએ બહોત હી દર્દનાક હોગી જિંનકી ઉન્હે ભનક તક નહી લગેગી..!
"ઓહ ઐસી બાત હૈ..? અબ જાકર મેરી સમજ મે આયા કી મુખ્ય દ્વાર કે દરવાજે પર ઉર્દૂ લેંગ્વેજ મેં "એક ઝહેર કા દરીયા' લિખા થા ઉસકા રાઝ..!
મગર અભી ભી એક બાત જાનની બાકી હૈ.. ઉસી ઈબારત મે લીખા હૈ.. મૌત ઔર મોહ કા સૌદાગર..!
ઈસકિ ક્યા મતલબ હૈ ઔર યે રાઝ અભીતક પર્દાફાશ નહી હુવા..!"
ચલો મેરે સાથ અબ હમે ઉસી રાજકા રાજદાર બનના હૈ..!
બાદશાહ સલામત આજ આપને હમારી જાન બચાઈ ઉસકે લિયે મેં આપકા બહોત હી શુક્રગુજાર હું..!
અપને મહેલમે વિષકન્યાયે ભી હો સકતી હૈ ઐસા તો કોઈ સોચ ભી નહિ સકતા..! પર મેરી સમજ મે એક બાત નહી આઈ.. વિષકન્યાએ આખીર ક્યા ખાતી હૈ..?"
"તુમ યકિન નહી કરોગે તુગલક..? ફીરભી બતાતા હું.!
આગળ વધતાં પહેલાં બાદશાહે વિશકન્યાઓ વિશે ઉઘાડ પાડતાં કહ્યુ.
"વો સારી ઝહરીલી ઔરતે સાંપોકો ભૂનકર ખા જાતી હે.. ઓર ઉનકા ઝહર ચૂસ લેતી હૈ..!"
"મગર...!
તુગલક હૈરાનીથી બોલ્યો.
-ઈતને સાંપ ઈન્હે મિલતે કહાં સે હૈ..?"
'તૂમને દેખા ના હમ અભીઅભી એક બહેતે ઝરને સે ગુજરે હૈ..?"
"હા.. રાસ્તે મે..!"
વહી બહેતા ઝરના સાપોસે ભરા પડા હૈ..!
ઉસ ઝરને મેં ઉતર કર યે સાંપો કો પકડ લાતી હૈ.!"
ઓહ..! તુગલકના શરીરમાં પરસેવો વળી ગયો..
અચ્છા હુઆ હમ પાની મેં ધીરે નહિ વરના.. ઉન સાંપોકા નિવાલા બન જાતે..!
ચલે અભી તો દિલ દહેલા દેને વાલા નજારા બાકી હૈ...
"વહી.. મોત ઔર મોહ કા સૌદાગર..!"
તુગલકનુ બદન ફફડી ઉઠ્યુ. હદય ધબકારો ચૂકી ગયુ.