The Author Riddhesh Joshi Follow Current Read શાયરી પ્રેમ By Riddhesh Joshi Gujarati Poems Share Facebook Twitter Whatsapp Featured Books The Philosophy of Purushkaar (Award-ism) The Philosophy of "Purushkaar" (Award-ism) Every award des... Split Personality - 70 Split Personality A romantic, paranormal and psychological t... FADING ECHOES This Story is a women love women story so read it at your ow... Unfathomable Heart - 38 - 38 - It had been almost five months since Rani was living... PROTECTING WOMEN FROM CRIMES. Protecting women from sexual harrasment.This is not a story ... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share શાયરી પ્રેમ (4) 4.4k 19.4k 2 (૧) લાગણી ના પ્રતિબિંબ અવિરત પડ્યા કરે છે કેમકે એમાં લોકો હંમેશા ડૂબ્યા જ કરે છે.. કરું છું હું પ્રેમ તને અવિરત હૃદય ની ઊર્મિઓ થી કેમકે એમાં તારા સાથ નો અહેસાસ રહેલો છે.(૨)વરસાદ હોય કે કોઈ ની યાદ,જ્યારે આવે ત્યારે ભીંજવી જ જાય છે.ભીંજવી જાય છે નયન અને હૃદય પરંતુ કોરું કેમ રહી જવાય છે? સમજાતું નથી "રાજ" આમાં આવુજ કેમ થાય છે.(૩)જો ને આ હૈયું પણ કેવો વ્યવહાર કરે છે, છે તો મારું "રાજ" તોય નામ બીજા નું રટયા કરે છે.✍️(૪) પ્રકૃતિ એ ઓઢી લીલીછમ ઓઢણી અને તરુવર પર સુંદર શણગાર છે, તોય આપના બંને વચ્ચે કેટલો અહમ નો ટકરાવ છૅ. (૫)લીલીછમ પ્રકૃતિ અને ઉપર થી વર્ષે મેઘા, તોય અમ બંને ના અહમ ના ગયા આઘા..(૬) હશે કંઈક એની વ્યથા આ વ્યક્ત કરવામાં, છુપાવ્યુ હશે ઘણું દર્દ એના ભિતર માં..(૭) તને પ્રેમમાં ભીંજવવાની પૂર્ણ તૈયારી હતી, પણ વરસાદે આજે પણ બાજી મારી લીધી?૧) લાગણી ના પ્રતિબિંબ અવિરત પડ્યા કરે છેકેમકે એમાં લોકો હંમેશા ડૂબ્યા જ કરે છે..કરું છું હું પ્રેમ તને અવિરત હૃદય ની ઊર્મિઓ થીકેમકે એમાં તારા સાથ નો અહેસાસ રહેલો છે.(૨)વરસાદ હોય કે કોઈ ની યાદ,જ્યારે આવે ત્યારે ભીંજવી જ જાય છે.ભીંજવી જાય છે નયન અને હૃદયપરંતુ કોરું કેમ રહી જવાય છે?સમજાતું નથી "રાજ" આમાંઆવુજ કેમ થાય છે.(૩)જો ને આ હૈયું પણ કેવો વ્યવહાર કરે છે,છે તો મારું "રાજ" તોય નામ બીજા નું રટયા કરે છે.✍️(૪) પ્રકૃતિ એ ઓઢી લીલીછમ ઓઢણી અને તરુવર પર સુંદર શણગાર છે, તોય આપના બંને વચ્ચે કેટલો અહમ નો ટકરાવ છૅ.(૫)લીલીછમ પ્રકૃતિ અને ઉપર થી વર્ષે મેઘા,તોય અમ બંને ના અહમ ના ગયા આઘા..(૬) હશે કંઈક એની વ્યથા આ વ્યક્ત કરવામાં,છુપાવ્યુ હશે ઘણું દર્દ એના ભિતર માં..(૭) તને પ્રેમમાં ભીંજવવાની પૂર્ણ તૈયારી હતી, પણ વરસાદે આજે પણ બાજી મારી લીધી?૧) લાગણી ના પ્રતિબિંબ અવિરત પડ્યા કરે છેકેમકે એમાં લોકો હંમેશા ડૂબ્યા જ કરે છે..કરું છું હું પ્રેમ તને અવિરત હૃદય ની ઊર્મિઓ થીકેમકે એમાં તારા સાથ નો અહેસાસ રહેલો છે.(૨)વરસાદ હોય કે કોઈ ની યાદ,જ્યારે આવે ત્યારે ભીંજવી જ જાય છે.ભીંજવી જાય છે નયન અને હૃદયપરંતુ કોરું કેમ રહી જવાય છે?સમજાતું નથી "રાજ" આમાંઆવુજ કેમ થાય છે.(૩)જો ને આ હૈયું પણ કેવો વ્યવહાર કરે છે,છે તો મારું "રાજ" તોય નામ બીજા નું રટયા કરે છે.✍️(૪) પ્રકૃતિ એ ઓઢી લીલીછમ ઓઢણી અને તરુવર પર સુંદર શણગાર છે, તોય આપના બંને વચ્ચે કેટલો અહમ નો ટકરાવ છૅ.(૫)લીલીછમ પ્રકૃતિ અને ઉપર થી વર્ષે મેઘા,તોય અમ બંને ના અહમ ના ગયા આઘા..(૬) હશે કંઈક એની વ્યથા આ વ્યક્ત કરવામાં,છુપાવ્યુ હશે ઘણું દર્દ એના ભિતર માં..(૭) તને પ્રેમમાં ભીંજવવાની પૂર્ણ તૈયારી હતી, પણ વરસાદે આજે પણ બાજી મારી લીધી?૧) લાગણી ના પ્રતિબિંબ અવિરત પડ્યા કરે છેકેમકે એમાં લોકો હંમેશા ડૂબ્યા જ કરે છે..કરું છું હું પ્રેમ તને અવિરત હૃદય ની ઊર્મિઓ થીકેમકે એમાં તારા સાથ નો અહેસાસ રહેલો છે.(૨)વરસાદ હોય કે કોઈ ની યાદ,જ્યારે આવે ત્યારે ભીંજવી જ જાય છે.ભીંજવી જાય છે નયન અને હૃદયપરંતુ કોરું કેમ રહી જવાય છે?સમજાતું નથી "રાજ" આમાંઆવુજ કેમ થાય છે.(૩)જો ને આ હૈયું પણ કેવો વ્યવહાર કરે છે,છે તો મારું "રાજ" તોય નામ બીજા નું રટયા કરે છે.✍️(૪) પ્રકૃતિ એ ઓઢી લીલીછમ ઓઢણી અને તરુવર પર સુંદર શણગાર છે, તોય આપના બંને વચ્ચે કેટલો અહમ નો ટકરાવ છૅ.(૫)લીલીછમ પ્રકૃતિ અને ઉપર થી વર્ષે મેઘા,તોય અમ બંને ના અહમ ના ગયા આઘા..(૬) હશે કંઈક એની વ્યથા આ વ્યક્ત કરવામાં,છુપાવ્યુ હશે ઘણું દર્દ એના ભિતર માં..(૭) તને પ્રેમમાં ભીંજવવાની પૂર્ણ તૈયારી હતી, પણ વરસાદે આજે પણ બાજી મારી લીધી? Download Our App