Jivan no sangath prem - 6 in Gujarati Love Stories by Surbhi Anand Gajjar books and stories PDF | જીવન નો સંગાથ પ્રેમ ભાગ - 6

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

જીવન નો સંગાથ પ્રેમ ભાગ - 6

જય શ્રી કૃષ્ણ ?મિત્રો....(આગળ ના ભાગ માં આપણે જોયું કે સંજના અને રાહુલ એક બીજા સાથે ફોન પર વાત કરે છે...બંને એક બીજાનો અવાજ સાંભળે છે.... સંજના તો રાહુલ સાથે વાત કરીને સુઈ જાય છે... પણ રાહુલ ને ઊંઘ આવતી નથી... એતો જાણે સંજના ના અવાજ માં ખોવાઈ ગયો હતો.... હવે આગળ)....
.
.
.
.
.
.
.
.
રાહુલ અને સંજના બીજા દિવસે એક બીજા સાથે sms પર વાત ચાલુ કરે છે.... બંને એક બીજા ને ગુડ મોર્નિંગ કહે છે... રાહુલ સંજના ને કહે છે કે તારા સાથે વાત કરીને બહુ સારું લાગ્યું...
.
.
.
સંજના કહે છે કે મને પણ તારા સાથે વાત કરીને બહુ સારું લાગ્યું...રાહુલ નાં મિત્રો ને કંઈ અલગ લાગી રહ્યું હોય છે... કે રાહુલ કેમ આટલું અલગ વર્તન કરી રહ્યો છે?શું થાય છે... એને..
.
.
.
.
.
રાહુલ ને એના મિત્રો પૂછે છે કે રાહુલ તને જોઈએ છે... કે કાલ રાત થી તને શું થઈ ગયું છે... તો રાહુલ કહે છે કે એક મિત્ર છે મારી જેનો અવાજ કાલ થી સાંભળ્યો ત્યારનું ખબર નથી પડતી કે મને શું થઈ રહ્યું છે...કંઈક અલગ જ છે... એનામાં...રાહુલ નાં મિત્રો આ સાંભળીને કહે છે કે તને એનાં સાથે પ્રેમ તો નથી થઈ ગયો ને....એવું હોય તો કહી દે...એને....પણ અજી સુધી રાહુલ ને જ નથી ખબર પડી રહી કે એને પ્રેમ થયો છે સંજના સાથે....
.
.
.
.
.
.
એ દિવસે ફરીથી બંને ફોન પર વાત કરે છે....રાતે....કે તે જામ્યું કે નહીં....એ કહે છે કે હા મેં જમી લીધું છે...તે ખાધું કે નહીં રાહુલ કહે છે... કે હા મેં પણ જમી લીધું છે...પછી રાહુલ પૂછે છે કે તું શું કરે છે? સંજના કહે છે કે tv જોઉં છું....રાહુલ એનાં મિત્રો સાથે રાતે જમ્યા પછી ચાલવા નીકળ્યો હોય છે.... એ કહે છે કે હું મારા મિત્રો સાથે ચાલવા નીકળ્યો છું....
..
.
.
.
.
.
.
બંને રાતે એક બીજા સાથે વાત કરીને સુઈ જાય છે... બીજાદિવસે
સંજના ને પાસપોર્ટ સાઈઝ ની ફોટોસ કાઢવાનાં હોય છે...તો એ ફોટોસ લઈને ઘરે આવતી હોય છે એનાં મમ્મી સાથે તો રાહુલ નો
Msg આવે છે કે શું કરે છે... સંજના કહે છે... કે હું મારા ફોટોગ્રાફ કઢાવા માટે ગઈ હતી... તો રાહુલ કહે છે.... કે તો તું મને તારા ફોટોગ્રાફ બતાય... સંજના કહે છે...કે પાસપોર્ટ સાઈઝ નાં ફોટોગ્રાફ છે... કેવી રીતે આપું તને...અને તને શું કામ છે...જોઈને... એક સાથે એ આટલા બધાં સવાલ કરી દે છે... રાહુલ કહે છે... કે બસ મારે તને જોવી છે...કે તું કેવી લાગે છે....
.
.
.
.
.
.
સંજના કહે છે ....કે તે જોઇ તો છે મને પણ રાહુલ કહે છે ....કે મારે જોવી છે...પણ ફોન માં ઈન્ટરનેટ નાં હોવાથી એ કઈ મોકલતી નથી... લેપટોપ હોય છે તો પણ એ ના પાડે છે... પણ રાહુલ કાઈ ખોટું લગાવતો નથી...એ વિચારે છે કે એને ફોટોગ્રાફ નહીં આપવો હોય એટલે...એને ના પાડી હશે...પછી રાહુલ ના મન માં એવું થાય છે કે સંજના ખોટું મારા વિશે કાંઈ ખોટું વિચારે એનાં કરતાં નથી માંગવું એ સારું...રાહુલ કહે છે... કે કાંઈ નહીં ના આપીશ જ્યારે તારી ઈચ્છા હોય ત્યારે આપજે....
.
.
.
.
.
રાતે સંજના નાં પપ્પા ઘરે આવે છે ત્યારે....રમેશભાઈ કહે છે કે...સંજના તારે કાલે મારી ઓફિસે આવાનું છે...ઇન્ટરવ્યૂ આપવા માટે...આ સાંભળીને સંજના ને થોડું ટેન્શન આઈ જાય છે... વિચાર માં પડી જાય છે.. કે હું સિલેક્ટ થઈશ કે નાઈ...એ પહેલાં પણ રમેશભાઈ ની ઑફિસમાં ઇન્ટરવ્યૂ આપવા ગઈ હોય છે... પણ એ સિલેક્ટ થઈ હોતી નથી એટલે એને ડર લાગવા લાગ્યો હોય છે....એ સમય પર સંજના રાહુલ સાથે વાત કરતી હોય છે..
.
.
.
.
.
સંજના રાહુલ ને બધી હકીકત જણાવે છે... રાહુલ કહે છે... કે તું ચિંતા નઈ કર બધું સારું થઈ જશે...તું શાંતિ થી સુઈ જા હમણાં... બંને એકબીજાને goodnight કહીને સુઈ જાય છે...
.
.
.
.
તો મિત્રો શું સંજના ને આ નોકરી મળશે કે નહીં?રાહુલ ને અહેસાસ થશે કે એ સંજના ને પ્રેમ કરે છે?શું સંજના રાહુલ નો પ્રેમ સમજી શકશે કે નહીં?...જાણવા માટે વાંચતા રહો જીવન નો સંગાથ પ્રેમ...મિત્રો મારાથી કંઈ ભૂલ થઈ હોય તો માફ કરશો..તમે મને ચેટ બોક્સ માં અને કૉમેન્ટ પણ લખી શકો છો...ને રેટિંગ આપવાનું ચુકતા નહીં...તમે મને instragram પર follow કરી શકો છો...surbhi parmar.581 પર...
.
ધન્યવાદ મિત્રો....?