Jivan no sangath prem - 2 in Gujarati Love Stories by Surbhi Anand Gajjar books and stories PDF | જીવન નો સંગાથ પ્રેમ ભાગ - 2

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

જીવન નો સંગાથ પ્રેમ ભાગ - 2

જય શ્રી કૃષ્ણ?મિત્રો, (આગળ નાં ભાગ માં આપણે જોયું કે સંજના અને રાહુલ પોતાના મધ્યમ વર્ગના પરિવાર સાથે રહેતા હતા અને સંજના ના facebook account પર રાહુલ ની friend request આવે છે)... હવે આગળ...                                     સંજના રાહુલ ની friend request accept કરે છે.... સંજના ને તો સપને પણ ખ્યાલ નતો કે જેની request એણે accept કરી છે એની સાથે એનો લાગણી નો એવો સંબંધ બંધાઈ જવાનો છે જેનો કોઈ અંત જ નથી આવનો....                                      રાહુલ એ facebook પર સંજના ના photos જોયા હોય છે.... રાહુલ ને ગમે છે એના બધા જ photos એટલે એ request મોકલે છે જે accept પણ થઈ જાય છે... આ બાજુ સંજના એ રાહુલ ને જોયો જ નતો... હા એના photos જોયા હોય છે... પણ clear નઈ...                                                                 પેહલા તો રાહુલ વિચારે છે કે આ girl સાથે વાત કેવી રીતે કરું...પછી વિચારે છે કે શું વાત કરું ....આખરે બંને અજાણ્યા વ્યક્તિ હતા... તો શું વાત કરતા.... પછી રાહુલ એ સંજના ને msg કર્યો ફેસબુક પર ....સંજના બઘું ઘર નું કામ પતાઈને 12 થી 2 facebook પર on રહેતી....બસ એ સમય માં રાહુલ પણ on રહેતો...ફેસબુક પર....                                       રાહુલ:hi...                                                                        સંજના:hi,                                                                       રાહુલ:where r u from?                                                    સંજના:im from surat.....                                                 રાહુલ:ok.                                                                          સંજના:તમે ક્યાંના છો?                                                          રાહુલ:હું ભરૂચ જિલ્લામાં રહું છું એક નાનકડા ગામ માં...           સંજના:ok,                                                                        રાહુલ:તમે study કરો છો કે જોબ...                                      સંજના:હું job શોધું છું... study 12th અને પછી information technology નો કોમ્પ્યુટર course કર્યો...એના પછી હવે જોબ શોધું છું .....અને તમે....                                                 રાહુલ:હું જોબ કરું છું part time 9 to 2....electrical enginerring માં ડિપ્લોમા karya પછી .....                  સંજના:ઓહ એમ છે....રાહુલ એને હા માં જવાબ આપે છે.... સંજના 2 વાગ્યા પછી સુઈ જતી બપોરે એટલે એનો સુવાનો time થતાં એ રાહુલ ને by કહીને સુઈ ગઈ.....                              એ સમય પર સંજના ની બહેન પ્રિયા કૉલેજ માં ભણતી હતી .....એનું 10 th નું result આઈ ગયું હતું ને એને computer engineering માં addmission લીધું હતું...બધાં એની પર proud feel કરતાં હતાં ....એ જોઈને સંજના ને થોડું દુઃખ થતું કે કેમ આવું થયું એની સાથે... પણ કોઈને બતાવતી નઈ કે એને દુઃખ થાય છે... બસ બહાર થી ખુશ રહેતી...3 વાગ્યા પછી પ્રિયા ઘરે આવી જતી...                                                                    સંજના એની family સાથે જમીને tv serial જોતી.... રોજ....                   બીજા દિવસે સંજના બપોરે 12 વાગે બધું કામ કરીને facebook પર on થઈ ......એટલા માં જ રાહુલ ને on જોયો...પણ શું વાત કરવી એમ વિચારીને એ msg નથી કરતી .....એવું જ વિચારે છે ત્યાં તો રાહુલ નો msg આવે છે... hi....સંજના hi કે છે.... રાહુલ પૂછે છે કે...જમી કે નઈ... સંજના કે છે...કે હા જમી લીધું ને બધું કામ પણ પતી ગયું...સંજના રાહુલ ને પૂછે છે કે તે જમી લીધું?રાહુલ કે છે કે ના અજી તો હું ઘરે જઈને જમીસ ......નોકરી પરથી છૂટીને..?સંજના કે છે કે ok.....પછી રાહુલ પૂછે છે કે તારા ઘર માં કોણ કોણ છે? સંજના કે છે કે મારી ફેમીલી full family છે joint family છે...ને તારી family માં કોણ કોણ છે સંજના રાહુલ ને પૂછે છે...તો રાહુલ કે છે કે મારી family માં હું મારા મમ્મી પપ્પા ભાઈ અને બહેન છે.... બસ આટલું બંને એક બીજા નું જાણે છે...અને પછી રાહુલ નો ઘરે જવાનો સમય થઈ જાય છે એટલે એ સંજના ને by કહીને જતો રે છે....બંને એક બીજાના friends ના હોવા છતાં એક બીજા સાથે મન ભરીને વાત કરે છે....એક બીજા પર ભરોસો કરીને...હવે આગળ એ જોવાનું હતું કે બંને એક બીજા ના મિત્ર બની શકે છે કે નઈ.....                                                                                 વધું આવતા અંકે....સંજના અને રાહુલ મિત્ર બનશે?એક બીજા સાથે પોતાની વાતો કરશે કે નઈ કે એમની દોસ્તી આગળ વધશે કે નઈ?....મિત્રો..તમારા અભિપ્રાય જરુર આપજો...રેટિંગ આપીને...comment લખજો ને ચેટ બોક્સ માં પણ કહી શકો છો...ધન્યવાદ....?? તમેં મને instragram પર પણ follow કરી શકો છો...surbhi parmar.581....