Kaliyug's nature lover man in Gujarati Comedy stories by Rajveer Kotadiya । रावण । books and stories PDF | કળિયુગ નો પ્રકૃતિ પ્રેમી માણસ

Featured Books
  • Horror House

    शहेर  लगभग पाँच किलोमीटर दूर एक पुराना, जर्जर मकान था।लोग उस...

  • वरदान - 2

    दिन ढल रहा था और महल की ओर जाने वाले मार्ग पर हल्की धूप बिखर...

  • राघवी से रागिनी (भाग 5)

     बाहर लगे सार्वजनिक हेण्डपम्प से पानी भरकर लौटने के बाद मंजी...

  • कुछ तो कमी थी

    तुम चाहते थे मैं दूर चली जाऊं ।जा रही हूं कभी न वापस आने के...

  • धुन इश्क़ की... पर दर्द भरी - 53

    साहिल देखता है कि पूरा कमरा मोमबत्तियों की रोशनी से जगमगा रह...

Categories
Share

કળિયુગ નો પ્રકૃતિ પ્રેમી માણસ

1
કલ્પના સુંદર હોય છે પણ જીવી શકાતી નથી, 
વાસ્તવિકતા કડવી હોય છે પણ મારી શકાતી નથી.

2
સાંભળ્યું છે કે દીવાલો ને કાન હોયછે.....પણ વાતો તો છૂટ થી કરો
કારણકે તેને જીભ ક્યાં છે
કે કોઈને કહી શકે.....
ભલે ને સાંભળે...?

3
બસ હવે એ જ સવારની રાહ જોઉં છું....
જ્યારે તારી બંગડીનું ખનખન મારું અલાર્મ હશે.
????

4
ઝેર તારી પરવા કોણ કરે છે ,
અહીં તો અમૃત પણ ઘાયલ છે .

5
તારું અને મારું મળવું છે કંઈક આવું,
જાણે ધરાનું તરસવું અને આભનું વરસવું.!!!!!

6
વિચાર માત્ર પુલકીત કરી જાય મનને મારા,
જુદાઈ તારી વિચલિત કરી જાય મનને મારા.
લખાઈ જાય જો તૂ ભવોભવ માટે નસીબમાં,
તો આનંદ અલૌકિક મળી જાય મનને મારા.

7
લ્યો એક શાયરી ગણિત ની........
અમે તો સીધી રેખા માં જ ગતી કરતા હતાં,
પરંતુ તમે મળ્યા ને વર્તુળ થઇ ગયા...❤

8
હું સૂર ઢોળું ને 
તું વીણી લે તો ગીત કહેવાય, 
હું શ્વાસ છોડું ને 
તું ઝીલી લે તો પ્રીત કહેવાય.

9
તમે સાંજે મળો તો મને એકલા મળો, કે મારા દિવસ આખાને વળે હાશ...
આવનારી રાતના ઝુમ્મરમાં સળગે નહીં ઊના ઉજાગરાની પ્યાસ...

10
દુનિયાના પ્રત્યેક પુષ્પની સુગંધ, તમે છો,
દરેક હૈયામાં વસેલો પ્રેમનો રંગ, તમે છો.
તમારા થકી છે આનંદ, આ જિંદગીમાં,
પ્રત્યેક સુખભરી ક્ષણની ઉમંગ, તમે છો.
#અખ્તર


11
ખુશી અને અફસોસની mix Felling ત્યારે આવે છે જ્યારે.
  સ્કૂલના સમયે સાથે ભણતી છોકરી કહે કે,
 એ સમયે હું તને બવ લાઈક કરતી હતી.

12
ના ઓછો થસે નાં પૂરો થસે,​આ પ્રેમ છે ગાંડી ? દરેક ક્ષણે થશે..​..

13
અહેસાસની વાતો ફીક્કી લાગે છે તને,
સળગતી દિલની આગ તુ પણ અજમાવી જો.

14
લાઈક તું કરી લે છે તો લાગે છે કે તમે મને યાદ કર્યો
ક્યારેક કૈક કોમેન્ટ પણ કરી લે મને લાગશે કે તમે મને સ્પર્શ કર્યો.

15
જિંદગીનુ નામ બીજુ કંઈ નથી,
મેં ઉપાડી છે અપેક્ષા લાશની.

16
ઇશ્ક એક એસા સફર હે જનાબ,
જિસમે પાવ નહિ દિલ  થક જાતા હે .

17
* હવે તો મળવા માટે પણ લોકો તારીખો આપે છે. * ખબર જ નથી પડતી *... * સબંધ છે કે કેસ છે. *

18
એક એવી યાદ છોડી જવી હતી,
છુટા પડ્યા ની વાત ને ભૂલી જવી હતી,
વહેતા પવન ની જેમ બધું જ લઇ ગયા તમે,
થોડી ગણી સુગંધ તો મૂકી જવી હતી…

19
એક એવી યાદ છોડી જવી હતી,
છુટા પડ્યા ની વાત ને ભૂલી જવી હતી,
વહેતા પવન ની જેમ બધું જ લઇ ગયા તમે,
થોડી ગણી સુગંધ તો મૂકી જવી હતી…

20
Upset થઈ ને શું કરશો ..
છેલ્લે થવાનુ તો એજ છે 
જે ઉપર વાળા એ Set  કયુઁ છે.

21
કોઈ પણ નામથી નંબર save કરી લો
ચહેરાનો રંગ બતાવી દે છે કે
કોનો msg આવ્યો છે..!!

22
તારા દિદાર વગરનો દિવસ,
જાણે મારી Bournvita  વગરની સવાર

23
રોજ સળગ્યા તોય રાખ ન થયા
અજીબ હતા અમુક સપનાઓ

24
હે મનુષ્ય દરેક કર્મ પાછળ કર્તા નું નામ લખાયેલું જ હોય છે,એટલે મેં કર્યું એનો તો કોઈ મતલબ જ નથી


25
મીઠું સ્મિત તીખો ગુસ્સો અને ખારા આંસુ,
આ ત્રણેયથી બનતી વાનગી એટલે જિંદગી !!
??????

26
ખુદ ને ગમે એ કૃતિ
બીજા ને ગમે એ પ્રકૃતિ

27
અપમાન ભૂલું છું
માન યાદ રાખું છું
કળિયુગનો પ્રકૃતિ પ્રેમી માણસ

28
ફરી થઈને વાત કરું
વાત કરી ને ફરી થવું
 બંને માં શબ્દો સમાન છે
પણ ભાવાર્થ અલગ છે..

29
હું ખુદ ને ભુલી ગયો.
તને જોયા પછી

30
પ્રેમ તો અવિસ્મરણીય
અને પ્રેમનું સંપૂર્ણ વર્ણ કયારેય ન થઇ શકે
કે ના કરી શકે
શાયરોની શાયરી મા
કવિઓની કવિતા મા
લેખક નિ રચના માં
ફક્ત પ્રેમ નો નાનો એવડો
ભાગ નું જ વર્ણન હોય છે......

ધન્યવાદ...
?????
-લંકેશ