Dietitian Snehal Malaviya

Dietitian Snehal Malaviya Matrubharti Verified

@snehal.

(1.6m)

Surat

29

112.2k

317.7k

About You

હુ પ્રોફેશન થી ડાયટીશ્યન છુ. મેડીકલ ફીલ્ડ માં હોવા છતા મારુ લખવા પ્રત્યે નુ જૂનૂન અને વાંચકો ના પ્રતિભાવો હંમેશા મને વધારે લખવા માટે પ્રેરે છે અને માતૃભાષા માં લખ્યા પછી મળતો તૃપ્તતા નો અહેસાસ મારા માટે અમૂલ્ય છે!! વિચારો ના દરિયા માં ડૂબી ને મારા હ્રદય ને સ્પૅર્શેલા જે શબ્દો હોય છે એ જ હું કલમ થી મારા લખાણ માં ઊતારુ છુ. હવે આનાથી વધારે મારો પરિચય મારુ લખાણ જ તમને કરાવે એ હું વધારે પસંદ કરીશ!!