Quotes by Vyas Kinju in Bitesapp read free

Vyas Kinju

Vyas Kinju

@vyaskinju6304


તારી વિદાય પણ અમને પ્રેમ કરાવે છે, તારી યાદો અમને ઝંખવે છે, અમે તારી સાથે વિતાવેલા દિવસો,
આંખો તેમને વારંવાર શોધે છે!

Read More

गौतम बुद्ध कहते हैं.. सब्र करना सिख लो क्योंकि जब तुम्हारा वक़्त आएगा तो बिन मांगे सब मिल जाएगा..!!




- Vyas Kinju

તેને કહો કે મારા સપનામાં ન આવે
દરરોજ હું આંખ ખોલું છું અને મારું હૃદય તૂટી જાય છે...!!!

હું તને કંઇ કહીશ નહી અને તું પણ કંઈ જણાવીશ નહી...,
બંધુ આમજ ચાલ્યા કરશે કંઈ કહયા વગર, રહયા વગર....,
વરસો બાદ યાદ રહેશે બસ એટલું જ કે...,
આપણે એકબીજા ની ઘણા નજીક હતા. એક - બીજા ના થયા વગર..!

- Vyas Kinju

Read More

સમજવા છતાં સમજાય
નહી શબ્દો, ત્યારે મૌન રહી
સમયસર નીકળી જવું.

# Vyas kinju ✍️