Quotes by Ramesh in Bitesapp read free

Ramesh

Ramesh

@vr1991


એક ફાગણિયું ફૂલ રહ્યું નથી હવે બસ ભાનમાં,
પતંગિયાએ આઇ લવ યુ કહ્યું જયારથી એના કાનમાં...!!!

हासिल कर के तुझ को अब शर्मिंदा सा हूं
था इक वक़्त कि सचमुच तेरे काबिल था मैं.......
Shariq Kaifi

ટહુકો જો ગૂંગળાઈ તો પડઘો નહીં પડે,
કે સૂર્ય અસ્ત થાય તો પડઘો નહીં પડે,
સાનિધ્યમાં આવશે અંદાજ પ્રેમનો,
અંતર અમુક સિવાય તો પડઘો નહીં પડે...!!!

શુભ સંધ્યા મિત્રો...?

Read More

ફૂલ ઝરંતો હાથ લઈને, ઝાકળ જેવી જાત લઈને,
સૂરજની એક વાત લઈને મારે તમને મળવું છે...
સાંજ ઢળ્યા-ની ‘હાશ’ લઈને, ઝળમળતો અજવાસ લઈને,
કોરાં સપના સાત લઈને મારે તમને મળવું છે...!!!

Read More

એકાદ હો તો એને છુપાવી શકું ‘મરીઝ’,
આ પ્રેમ છે ને એના પુરાવા હજાર છે...!!!

फीके लगते हैं ये मौसम
आप जब हँसते नहीं
दिन गुजर जाता है
लम्हे कुछ कटते नहीं

सारा जहान चुपचाप है
आहटें नासाज़ हैं
क्यूँ हवा ठहरी हुई है
आप क्यूँ नाराज हैं

Read More

બનાવટની મધુરતામાં કટુતા પારખી જાશું,
નિખાલસ પ્રેમથી પાશે જગત, તો ઝેર પી જાશું…

સજાવીશું તમન્નાઓની મહેફિલ એક દી જોજો,
ધરા ત્યારે ગગન બનશે, અમે તારા બની જાશું…

પડીશું તો ગગનના ઘૂમટેથી મેહુલા રૂપે,
ઉરે ફળની તમન્ના લઈને માટીમાં મળી જાશું.

પતંગાની અગન લઈને ‘ગની’, કંઈ શોધીએ શાતા;
દીસે એ દૂર પેલી જ્યોત, ત્યાં જઈને બળી જાશું.

- ગની દહીંવાલા

Read More

​માંગ્યુ ઉધાર કાજલ એમનુ લખવા શાયરી માટે,​
​શર્ત મુકી એમણે લખ પણ માત્ર મારી આંખો માટે.​..!!!

તુજ આંખોમાં રહું છું ને વહુ અશ્રુમાં , શું કહું આને
મુજ ને રંજ યાદ આવે હું રડું પણ હું શું કહું આને
ને ખુદા ખાતર તમે આ ભેદ કોઈને પણ કહેતા નહીં
બંધ હોઠોમાં કૈં ગુફ્તગૂમાં રહું અંતે શું કહું આને

મુકુલ દવે 'ચાતક'

Read More