The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
My article on Benjamin Franklin. read here - https://reflections.live/articles/788/benjamin-franklin-father-of-the-education-article-by-vishakha-mothiya-18855-m3pgw7uo.html share also
My Diwali special article has been published in the Atulya Varso Magazine. read on the website - https://vishakhainfo.wordpress.com/2024/11/09/goddess-lakshmi-and-lord-ganesha/
બુદ્ધિપ્રકાશ મેગેઝિનમાં પ્રકાશિત થયેલ મારો લેખ... પેટ્રા : અર્ધનિર્મિત ખડકોનું પ્રાચીન શહેર | Petra જેટલા લોકોએ પેટ્રા વિશે સાંભળ્યું અથવા તો જોયું હશે - એના માઈન્ડમાં એક લાલ ગુલાબી વિશાળ પથ્થરની વચ્ચે નકશીકામ કામ કરેલ એક પ્રવેશદ્વાર આવી ગયું હશે. હવે આ પ્રવેશદ્વાર શેનું છે, તેનું નામ શું છે અને તેની અંદર શું છે??? એ ખબર નહીં હોય. વેબસાઈટ પર વાંચવા અહીં ક્લિક કરો - https://vishakhainfo.wordpress.com/2024/10/05/petra/ વાંચો અને શેર કરજો. સંપાદક શ્રી રાજેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર જેમણે આ વખતે પણ મારા લેખ વિષયને મેગેઝિન ફ્રન્ટ પેજ પર સ્થાન આપ્યું. 😍🎉🎉🦚🙏🙏🙏
ભાઈ અનુપસિંહ પરમાર Anoopsinh Parmar દ્વારા લખવામાં આવેલ "માહિતી મંચ" બુક રિવ્યૂ... ..પુસ્તક...."માહિતી મંચ".... બહુ જ પ્રતિભાશાળી લેખિકા વિશાખા મોઠિયાનું આ પુસ્તક ... આજ ની યુવા પેઢી...વિદ્યાર્થી - વિદ્યાર્થીનીઓ...સાથે ઉમદા વાંચનમાં રસ ધરાવતા વાચકો માટે અદ્દભુત જાણકારી પ્રાપ્ત કરાવતું શ્રેષ્ઠ પુસ્તક ... જુદાં જુદાં (૨૦) વિષયો પર એકદમ રસપ્રદ માહિતી...મહર્ષિ અરવિંદ ઘોષ....અને રાજા રવિ વર્મા કે જેમણે મા સરસ્વતિનું પહેલું ચિત્ર બનાવ્યું હતું..તેમની જીવન કથની... અશોક ચક્રનાં ૨૪ આરા શું સંદેશ આપે છે તે.. ઐતિહાસિક સ્થળોનાં પ્રવાસનનો શોખ ધરાવતા હોય તેઓ માટે ખાસ.. કર્ણાટકનું ઐતિહાસીક વિજયનગર અને ગુજરાત 'રાણીની વાવ". ક્રિસમસમાં સાન્તા ક્લોસ બનતાં સેન્ટ નિકોલસનો ઈતિહાસ...અંગે બહુ જ અદ્દભુત અને જાણવા જેવી સંપુર્ણ વાતો....યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમાં આપણાં દેશનો ઐતિહાસિક વારસો ધરાવતી ૪૦ સાઈટ્સની સંપૂર્ણ જાણકારી...વગેરે સહિત totally હટકે પુસ્તક....લેખિકા વિશાખા મોઠિયાનું જ અન્ય પુસ્તક "" નોલેજ ગાર્ડન " પણ એટલું જ સરસ....એના વિશે નજીકનાં દિવસોમાં જ વધુ જાણકારી આપીશ..શોપિઝન પ્રકાશન - અમદાવાદ દ્વારા પબ્લિશ થયેલા આ બંને પુસ્તકો વસાવવા જેવા.. - અનુપસિંહ પરમાર બુક ખરીદવા માટે આપેલ નંબર પર સંપર્ક કરો - 7226067609
જયસુખભાઈ સોંડાગર દ્વારા લિખિત "માહિતી મંચ" પુસ્તકની સમીક્ષા. Read here - https://vishakhainfo.wordpress.com/2024/08/16/mahiti-manch-book-review/
કસુંબો મેગેઝિનમાં પ્રકાશિત થયેલ મારો લેખ... ઊન આપતું ઊંટ : આલ્પાકા | About Alpaca અત્યાર સુધી આપણે ઊન આપતા ઘેટાં વિશે જ સાંભળ્યું હશે, પરંતુ ઊંટ !!! એ પણ ઊન આપતું !!! - એ નહીં સાંભળ્યું હોય. તો ચાલો જાણીએ - દક્ષિણ અમેરિકાનાં પેરુમાં આવેલા ઊંટ - આલ્પાકા વિશે; સાથે જાણીશું તેની ઉત્પત્તિ, જીવનશૈલી વગેરે. લેખ વાંચવા અહીં ક્લિક કરો:- https://vishakhainfo.wordpress.com/2024/06/20/alpaca/
નવનીત સમર્પણ મેગેઝિનમાં પ્રકાશિત થયેલ મારો લેખ. વાંચવા માટે અહીં ક્લિક કરો - https://vishakhainfo.wordpress.com/2024/06/01/sombrero/
Reflections.live વેબસાઈટ પર પ્રકાશિત થયેલ મારો લેખ... ગગનયાન : ભારતનું સૌપ્રથમ સમાનવ અવકાશ ઉડાન મિશન | Gangayaan Mission લેખ વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરો :- https://reflections.live/articles/788/gaganyaan-bharatanum-sauprathama-samanava-avakasa-udana-mission-article-by-vishakha-mothiya-14770-ltxwlqtf.html શેર કરજો...
વિદ્યોત્તમા : મહાકવિ કાલિદાસનાં પત્ની આજે આપણે ભારતીય ઈતિહાસમાં ગુપ્તકાળમાં થઈ ગયેલ એક એવી વિદૂષી અને રહસ્યમયી સ્ત્રીની વાત કરીશું, જેણે મૂરખ કાલિદાસને મહાકવિ કાલિદાસ બનાવ્યા હતાં. કાલિદાસ વિશે આપણે સૌ શાળામાં ભણ્યા જ હશું, પરંતુ જેને લીધે તે મહાન કવિ - નાટ્યકાર - વિદ્વાન બન્યા, તેની વિશે નહીં ખબર હોય. તો ચાલો જાણીએ - મહાકવિ કાલિદાસનાં પત્ની : વિદ્યોત્તમા વિશે; સાથે જાણીશું રાજકુમારી વિદ્યોત્તમાનાં કાલિદાસ સાથેનાં વિવાહની રસપ્રદ વાર્તા વિશે. લેખ વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરો :- https://reflections.live/articles/788/vidyottama-mahakavi-kalidasna-patni-article-by-vishakha-mothiya-14420-lszskdjx.html Must Read & Share...
અયોધ્યા રામ મંદિર સ્થાપત્ય શૈલી અત્યારે સમગ્ર ભારતવાસીઓ એક ખાસ ઐતિહાસિક ક્ષણની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે. પરંતુ એ પહેલાં પ્રભુ જ્યાં બિરાજીત થવાનાં છીએ, તે મંદિર વિશેની સામાન્ય માહિતી મેળવી લઈશું. લેખ વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરો... https://vishakhainfo.wordpress.com/2024/01/09/ayodhya-ram-mandir/ Must Read & Share.... Jai Shree Ram 🚩 Dedicate this to the divine lotus feet of Prabhu Ram. 🙇♀️🙇♀️
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser