Quotes by Vicky in Bitesapp read free

Vicky

Vicky

@vicks


આજ થયું લાગણી પર્ કંઈ કવિતા જેવું લખું..
ઠાલવી લાગણી ને નવું કૈંક લખું...
આજ થયું શબ્દો માં ખુદને રજૂ કરું..
પણ...
મારા શબ્દો નું ક્યાં ગજું.. હું કૈક લખું...

Read More

હોઉં છું હવા રુપે...
કે, તું માણી શકે મને...
નથી દૂર તારાં થી...
જો તું જાણી શકે મને...

અંતે હારી થાકીને પાછો આવ્યો ...
તારી યાદો ની બજાર માંથી...

પણ ...
સંસ્મરણો નાં તારા લગાવવા ..
તાળું ન મળ્યું....

क्यूं ले लेते हो मेरे दिल मैं इतनी जगह
न खुद चैन से रहते है,
ना मुझे रहने देते है।।
- Vicky

खुद के ही जज्बातों से यूं नम नही होते,

दिल मेरा भी होता पत्थर तो कोई गम नहीं होता,

समझा तो अब हूं, कि गलत नहीं कहते लोग...

दर्द को बांटने से भी दर्द कभी कम नहीं होता...

बैठे है वह अपना चहेरा छुपा के यूं...

की बादलों को भी उनका इल्म नही होता।।

Read More

महसूस करोगे हमे तो...
यूंही कोरे कागज पर भी,
नजर आएंगे...
अल्फाज़ बन कर आपके,
हर लफ़्ज़ मैं ढल जाएंगे।।
good evening 🌆 Ji

Read More

जानते हैं हम आपको...
और आपकी सारी अदाओं को,
मानते हैं हम आपको की,
प्यार तो करते हो आप भी..
क्या हुआ जो लब आपके ...
बोल नही पाते,
हम तो तुम्हारे दिल की हर बात,
जानते है.. की हैं तो वह हमारा...
बस धड़कता है सीने मै आपके।।

Read More

यू तो मुद्दते गुजार दी हमने तेरे बगैर
आज भी यादों का एक टुकड़ा तेरी,
टुकड़ों मैं बिखेर देता हैं मुझे...

happy Sunday ✨😊

Read More

નથી હું તેનાં પ્રેમમાં...
છતાં ચાહત વધારે છે...

બને કે જીંદગી ને તે...
માફક વધારે છે....

નશો હજુ ઍવો નથી...
મદિરા કે સુરાલય માં ....

લાગે મને કે....
મય કરતાં તે માદક વધારે છે...

Happy morning 🌄

Read More

ભલે નથી તું પાસ પણ,
અહેસાસ તારો છે આસપાસ..

આંખોં માં ચમક બનીને,
હોઠો પર્ મુસ્કાન બનીને,
કાવ્ય માં શબ્દ બનીને,
બોલી માં મીઠાશ બનીને...

વિચારું છું જ્યારે જ્યારે,
તને હું... આવે છે યાદ તું,
દિલ માં તોફાન બનીને...
તારાં જ વિચારો માં પૂરું થશે,
આ વર્ષ... અને તારી જ ખ્વાહિશ માં..
શરુ થશે નવવર્ષ...

Read More