Quotes by વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા in Bitesapp read free

વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા

વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા Matrubharti Verified

@vibhuradhuyahoocom1792
(262.3k)

એણે પૂછ્યું ચામાં ખાંડ કેટલી નાખું?
જવાબ મળ્યો કે બસ તું જરાક હોંઠ લગાડીને આપી દે.
- સ્પંદન

તું મને મનાવે એ ગમે છે,
એટલે જ તારાથી અમથું રીસાવાની આદત પડી છે.
- સ્પંદન

હૂં આખી રાત આંખ બંધ કરીને બેસી રહ્યો,
તારા પાછા જવાના ડરે હું તને જોઈ ના શક્યો.
- સ્પંદન

સરકારે કાજલ પર પ્રતિબંધ મૂકવો જોઈએ,
અણિયાળી આંખોમાં એ લાગે છે ત્યારે વધુ ઘાયલ કરે છે.
- સ્પંદન

તારી અલકેથી એક ટીપું પાંદડે પડ્યું હશે,
ને મારૂં આખુંએ જંગલ મ્હોરી ઊઠ્યું.
- સ્પંદન

चर्चे तो कई नशे के हो रहे थे,
जो नशा तेरी निगाहोका है,
वो और कहां।
- स्पंदन

અરીસાને શું ખબર તારી સુંદરતાની,
મારી આંખોથી જો તને.
- સ્પંદન

આજે કેમ દિશા વિહિન થયો હું,
શું તું મને શોધવા નીકળી?
હું એટલો પણ દુષ્કર નથી.
- સ્પંદન

આ સમંદર હજુએ કાબુમા આવી જાય,
પણ તારા આંખના ઉલાળાને કેમે કરીને સંભાળું.
- સ્પંદન

તારી આંખના પલકારે,
તારી આંખમાં રહેલ દરિયામાં
ડૂબી જાઉં છું.
- સ્પંદન