Quotes by Urvashi Oza in Bitesapp read free

Urvashi Oza

Urvashi Oza

@urvashioza254340


બધી વસ્તુઓ બધાને સમજાવાની જરૂર નથી.કિંમતી સમય વગર કામના લોકોને સફાઈ આપવામાં ન વેડફવો જોઈએ.
જે પોતાના છે એ સમજી જશે , જે સમજે છે એજ પોતાના છે
રામ રામ 🌺🙏🏻

Read More

આપણા આઝાદ દેશના નાગરિકોને 5 મિનિટનો સમય નથી ધ્વજવંદન કરવા , બસ રજા જોઈએ છે રખડવા .
ધન્ય છે ભારતનું ભવિષ્ય 🙏🏻🥲

Read More

જેટલું શોધવા મથું છું
એટલું જ ખોવાઈ રહી છું

સૌ કોઈ માં રસ લઈ રહી છું
હા, હું પોતાને જ બીજાના મા શોધી રહી છું.