Quotes by Urmi Sonagara in Bitesapp read free

Urmi Sonagara

Urmi Sonagara

@urmilasonagara
(13)

શ્યામ વિના વૃંદાવન સુનું , ખળખળતા નીર વિના નદી સુની ,
કોયલ ના ટહુકા વિના વનરાઈ સુની , મોર ના ટહુકા વગર મેઘ ગર્જના સુની ,
કૃષ્ણ તારા વગર તો રાધા ને હૃદય ના ધબકારે લેવાતું તારું નામ સુનું...

Read More

પ્રેમ કરવો તો ખૂબ સહેલો છે ,
બસ નિભાવો જ અઘરો છે.
એ અઘરું પણ સહેલું બની જાય ,
જ્યારે તેમાં નારાજગી હોય ,
પણ નિરાશા ન હોય .
જ્યારે તેમાં તીખો ઝગડો હોય ,
પણ મીઠી ચિંતા હોય .
જ્યારે તેમાં કંઈક ખૂટતું હોય ,
પણ એક બીજા પ્રત્યે સમર્પણ હોય .
કોઈક માં ખામી હોય ,
પણ એ સબંધ આગળ પણ ખૂબી બની જાય ....

Read More

वो कुछ इस कदर बदल गये कि

जैसे हम कुछ थे ही नहीं उनके लिए ,

जैसे डाली से टूटा हुआ गुलाब ,

फिर से उसी डाली से नहीं जुड़ पाता ।।




खामोशी के आंसू...

Read More

એક સપનું એવું છે કે ,
એના બધા સપના ને હું મારા બનાવી ને પુરા કરું
એક સપનું એવું છે કે ,
તે પોતાની જિંદગી ની દરેક પળ ખુશી થી જીવે
એક સપનું એવું છે કે ,
તેના બોલ્યા વગર એની બધી વાતો સમજી જાવ
એક સપનું એવું છે કે ,
તેના હસતા ચેહરા પર ખુશી ના આંસુ હોય જેનું કારણ હું બનું
એક સપનું એવું છે કે ,
મારા દરેક સપના માં રોજ મને મળવા આવે
એક સપનું એવું છે કે ,
કોઈક દિવસ હું પણ એના સપના માં જાવ અને એને મળું
એક સપનું એવું છે કે ,
એની પ્રાર્થના માં કયારેક મને યાદ કરે ભગવાન પાસે આને મને માગે
એક સપનું એવું છે કે ,
એના બધા સપના ને હું મારા બનાવી ને પુરા કરું....

Read More

वो कुछ इस कदर खफा हुए हमसे की
हमसे बात करना तो बहुत दुर की बात है ,
उसने हमें पहचान ने तक से इन्कार कर दिया।।

Read More

હે પ્રભુ ,‌ બંધન એવું બાંધજે કે
તૂટે જ નહિ અને જો કદાચ ,
એ તૂટી પણ જાય ને તો એવી
ગાંઠ વાળજે કે કોઈ ના છોડવા થી પણ નાનો છૂટે ...

Read More