Quotes by Twinkal Jariwala in Bitesapp read free

Twinkal Jariwala

Twinkal Jariwala

@twinkal39


શબ્દોની ગરીમા તો જુઓ સાહેબ...

બરાબર ના ગોથવાઈ તો સંબંધ ગુંચવાઇ જાય છે.

એક શરત (one bet) 7

aa story gami...1 of d favorite in my reading books inbox.
http://matrubharti.com/book/10920/

અતુટ-મિત્રતા ભાગ-૩ (અંતિમ-ભાગ)

the end. jordar

ભુલવાથી અગર જો ભૂલી જવાય ને તો જા આપણે મળેલા એ પહેલી મુલાકાત ભૂલાવી આપ...

એમની સાથે *Free time* માં વાત કરતાં કરતાં કયારે *ફક્ત એમનાં* માટે જ *Free time* નીકળવા લાગ્યો.... એ ખબર જ નઈ પડી..

અધૂરું સ્વપ્ન

story interesting banti jay 6..have....
http://matrubharti.com/book/10936/

અતુટ-મિત્રતા ભાગ-૧

next part.?
http://matrubharti.com/book/10836/

પ્લીઝ, તું કંઇક આપણી વાત કરને!

ur openion towards some things is totally motivated,inspirable
http://matrubharti.com/book/7151/

कभी कभी ऐसा होता है की हमे वक्त के साथ और अपनी मजीॅ के खिलाफ चलना पड़ता है ।

image quote by daxesh contractor

"જો તું સાથે હોય તો ગઈકાલને ભૂલીને અને આવતી કાલ નો વિચાર કર્યા વગર બસ આજ માં થોડું જીવી જવાય છે...."