Quotes by TRUSHAR in Bitesapp read free

TRUSHAR

TRUSHAR

@trusharnc6701
(29)

તું મારી કવિતા વાચે કે ન વાચે
મારી કવિતા માં તને લખવું, ગમે છે મને ...

જિંદગીમાં બધું જ
બીજી વાર મળી જશે પણ
સમયની સાથે ખોઈ દીધેલો પ્રેમ
ફરી ક્યારેય નહીં મળે !!

❛❛ચાંદ તો કહી દઉં તને એમાં કોઈ મોટી વાત નથી,
પણ બધા તને આખી રાત જુએ એ મને મંજુર નથી.❜❜

સમજદા૨ એટલા છીએ કે એનું દ૨ેક જુઠ પકડી લઈએ છીએ પણ પ્રેમ એટલો ક૨ીએ છીએ કે ફ૨ી ભરોસો ક૨ી લઈએ છીએ...

દુનિયાની સૌથી કીમતી વસ્તુ શું હોઈ શકે તમારા મત મુજબ??😄

શ્વાસ ને અભિમાન ચડ્યું છે કે હુ છું તો તુ છે , એનો વહેમ તોડવા શુ હુ તારું નામ લઈ શકું ..?

ચાલને આજ મળી લઈએ
મન ભરી વાતો કરી લઈએ
ચાલને થોડો સમય લઈએ
સઘળું વિસરી જઈએ
થોડું સુખદુઃખ વહેંચી લઈએ
મને ખબર છે કે હવે. .. પહેલાં જેવું કંઈ નથી રહ્યું..પણ
.. તું અને હું તો એ જ છીએ ને ..!!

Read More

શાયરી મારી સાંભળીને સ્મિત મીઠું આપ્યું હતું.
એ પછી દિલ મારું લઇને ખુદની પાસે રાખ્યું હતું..

❣️Tea Post ❣️

"એનો પ્રથમ પ્રેમ ચા હતી ને ચા જ રહી...


મારી વાત અધૂરી જ્યાં હતી ત્યાં જ રહી...!!"❣️

❣️Tea Post ❣️

"चाय के साथ वफ़ा घुली है....

सुबह की चाय उसके साथ हुई है...!!"❣️