Quotes by Meeta in Bitesapp read free

Meeta

Meeta

@tanuji


કંઈક ઊંડું લખવું હતું,
તારા અહેસાસ થી વધારે શું લખું....

કંઈક શાંત લખવું હતું,
તારી યાદ થી વધારે શું લખું…

કંઈક અધૂરું લખવું હતું,
મારી રાહ થી વધારે શું લખું…

કંઈક લાંબું લખવું હતું,
રાત થી વધારે શું લખું…

હવે તો જીવન લખવું છે,
"તું "થી વધારે શું લખું…...💞

Read More

મુલાકાતની એ પળોમાં સમય શાંત થઈ ગયો,
તારી આંખોમાં જોઈ હ્રદય થોડું ગૂંચવાઈ ગયુ

શબ્દો તો હોઠ સુધી આવીને અટકી ગયા,
અને મૌનમાં જ લાગણી ના અનેક અર્થ સમાઈ ગયા.

એ એક મુલાકાત આજે પણ યાદ રહી ગઈ,
થોડી ખુશી અને થોડો ખાલીપો આપી ગઈ.

આંખો મળ્યાં છતાં કંઈક અધૂરું રહી ગયું,
કદાચ પ્રેમ હતો … જે નિશબ્દ કહી ગયું.... ❤️❤️

Meeta

Read More

ना यादों से शिकवा है, ना मुलाक़ातों से गिला,
सुकून अब खुद में है...यही ज़िंदगी का सिलसिला!!!
- Meeta

આંખો પણ સાચો અભિપ્રાય ક્યાં આપે છે
શબ્દો ની જેમ એ પણ ક્યારેક હકીકત છુપાવે છે....
મિતા......

दो ही हमसफर मिले जिंदगी में,
एक सब्र और दूसरा इम्तिहान !..
- Meeta

સાંજના શ્વાસે શ્વાસે લખું, તારા નામની એક વાત,
મૃગજળ સમો પ્રેમ તારો, તરસમાં પણ મીઠો અહેસાસ…

સાંજ પડે ને યાદો તારી, મૃગજળ બની ઝળહળે,
હાથ લંબાવું ત્યાં સુધી, સપનું બની સરકી જાય.

આકાશમાં ઓગળતી લાલી જેવી તારી હાસ્યરેખા,
નજર ભરીને જોઉં તો પણ, તું તો દૂર જ રહી જાય.

હું રાહ જોઉં તારા શબ્દોની, શ્વાસમાં વાસે તારો અહેસાસ,
સાંજ છે સાચી મારી સામે, પ્રેમ તો મૃગજળ બની જાય.

Read More

गुम होने का डर तो हर दिल में कहीं न कहीं रहता है,
रिश्तों की पकड़ मज़बूत हो तो भी दिल काँपता है,
बस दुआ यही है के जिसको हम दिल से चाहें,
वो कभी दूरी बनाकर हमें अकेला न करे।

Read More

કર્યા દિવા ને આવ્યું સંધ્યા ટાણું
ના આવ્યા તમે ને ફરી પથરાયું અંધારું.....
- Meeta

तुम रूठ कर नज़रें फेर लो तो क्या,
हम भी मुस्कुरा कर दर्द छुपा लेने की आदत रखते हैं
- Meeta