Quotes by ડો. માધવી ઠાકર in Bitesapp read free

ડો. માધવી ઠાકર

ડો. માધવી ઠાકર

@syzuypzr2629.mb
(42k)

તારી એ વાતમાં "તું "ક્યાં
સ્પર્શતી લાગણીઓનો અહેસાસ ક્યાં.

- ડો.માધવી ઠાકર ✍️

એણ એ જીદથી ઘર ધબકતું
પિતાનું હેત દીકરી સંગ હસતું

- ડો. માધવી ઠાકર ✍️

એક વાત છુપાવીને રાખી
કેટલી ચુપ્પીમાં હસીમાં રાખી.

- ડો.માધવી ઠાકર ✍️

ઇશ્વરની સાધનાનું પહેલું સોપાન સત્કર્મ છે.

- ડો.માધવી ઠાકર ✍️
- ડો. માધવી ઠાકર

આંગળી પકડીને દુનિયા બતાવે
સંસ્કારના મૂલ્યો સાથે ભણાવે.

- ડો.માધવી ઠાકર ✍️

ભૂખની વ્યથા એણી હશે
કકળતી ગરમીને ઝીલી હશે.

- ડો. માધવી ઠાકર ✍️

હિમત એટલી કે હાર કયા જોવે
પડકાર જીલીને જીવન ઉગારે.

- ડો. માધવી ઠાકર ✍️

કેટલી રમતો સપનામાં આવે
દોડતા દોડતા શોધતા આવે.

- ડો. માધવી ઠાકર ✍️

કેવું સરસ ઘર અજવાળતી
દિકરી થઈને ઘર ધબકાવતી.

- ડો. માધવી ઠાકર ✍️

આંજતી આંખો રોજ કાજળથી
શણગાર સજતી રોજ અદાથી.

- ડો. માધવી ઠાકર ✍️