Quotes by sweety shah in Bitesapp read free

sweety shah

sweety shah

@sweetyshah.823033


અફવા છે બધી!
શહેર આખું ખાલી છે.
તારા ઘરના ખુણાના
બે ઘૂંટ પી તો જો.
sweety shah
અંશ,

- sweety shah

એકધારા રસ્તે ચાલવું મુશ્કેલ છે.
એટલેજ રસ્તાઓને વળાંક આપ્યા છે.
- sweety shah

करवटे बदल देती है किस्मत जिंदगी की.
वो कल कहा अब पास था.
गुजारिश के लिए तो सिर्फ आज था.

-sweety shah

મુજ મન થકી એ સરિતા,
આંખ લખું,હ્રદય લખું કે લખું પ્રેમ.
મુખ લખું, દર્પણ લખું
કે લખું ભાવ.
મુજ મન થકી એ કવિતા,
સ્વાદ લખું, આસ્વાદ લખું કે લખું રસ.
મુજ મન થકી એ અસ્મિતા,
રાગ લખું, આલાપ લખું કે લખું વિલાપ.
ઝંખનાઓમાં રચાયું
એક વિશ્વ, કલ્પના કે હકીકત આ કવિતા?

વિશ્વ કવિતા દિવસની શુભેચ્છા.
sweety Amit shah અંશ,

-sweety shah

Read More

શું પામ્યું, શું ખોયું
આતો ખોટનો હિસાબ છે,
દરીયામાં આવે ભરતીને ઓટ,સહુને કીનારાની પીપાસા છે ,
ટહુકે મોર ધરતી પર ને,
ગગનને વરસવાની ખેવના છે,
જીવનથી મોતની સફર વચ્ચે,
મુસાફરીની
ચાહના છે.

-sweety Amit shah
અંશ,

Read More

બેસ તું ,તો જરાક હળવા
થઈએ.
તારીને મારી વાતોને મળતી
કરીએ.

-sweety Amit shah
અંશ,

तलाश तो हम
अपनी ही लिए बैठे थे
रास्ते की खोज में
कई राही मिल गए

-sweety Amit shah अंश,

यहां कितनो की खवाहशे पूरी हुई है
अगर तलब है जीने की तो, पतझड़ में भी बारिश हुई है

-sweety Amit shah
अंश,

वो बात पुरानी थी
उसे पुरानी ही रहने दो
चलो आगे की ओर
चलते है।

-sweety Amit shah
अंश,

મનભરીને માણવા માટે મન હોવું જોઈએ

-sweety Amit shah અંશ,