Quotes by Navnit Solanki in Bitesapp read free

Navnit Solanki

Navnit Solanki

@solankinavnit18gmail


એણે કીધું: લાગે છે કે મને તારી આદત પડતી જાય છે.

મેં કીધું: આદત....! હા, તો ચાજેવી આદત પાડજે.

(ચાને ક્યારેય replace ના કરી શકીએ.) 💔

Read More

वो जा सकता है पल में सबकुछ बिखेर कर... बिना कुछ कहे बिना कुछ समझाए...

और वो रह जाती है उस मोड़ पर ये सोचते की... अब उम्रभर यही सजा है उस अनजान से रिश्ता जोड़ने का... 💔

Read More

તમે સારા છો એનો મતલબ એ નથી કે તમને પ્રેમ વધારે મળશે..

પરંતુ એ છે કે તમારો ઉપયોગ વધારે થશે! ❤🌹💔

Loyalty matter करती हैं...

वरना चाहने वाले तो हर मोड़ पर खड़े हैं..!!🌹❤💔

એવું નથી કે તારા જેવું કોઈ મળશે નહીં,

પણ વાત એ છે કે

તારા સિવાય હવે કોઈ ગમશે નહીં...🌹❤💔

જવાબ ના આપવાની છટકબારી કેમ શોધે છે?

મને વાત ચોખ્ખી ને સીધી ગમે, ગોળ ગોળ નહીં....!

તારું જવાબ આપતાં અચકાવું જ જવાબ છે...!👌

Read More

પ્રેમના નામે બાંધી ને રાખવું...નહીં,

સાચું કહી ને જવા દેવુંકે છોડી દેવું,

પણ દયા નું પાત્ર ક્યારેય નાં બનવું....!

પ્રેમ સ્વતંત્રતા આપે,

જ્યાં હૃદય થી જોડાય એક વ્યક્તિ બીજા વ્યકિત સાથે, દયા થી નહીં.🌹❤💔

Read More

તમારા હિસ્સે આવેલું વ્યક્તિ કોઈનો હિસ્સો છોડીને પણ આવ્યું હોય શકે બની શકે તો છોડેલા હિસ્સાની જગ્યાને સમજવાની કોશિશ જરૂરથી કરવી.


કેમકે... અમુક વાતોનો માત્ર સ્વીકાર હોય. 🌹❤💔

Read More

ગમતું હસતાં હસતાં માંગવું અને ગમતું હસતાં હસતાં છોડવું..

આ સફર માંથી પસાર થવું કાંઈ સહેલું થોડી નાં છે..🌹❤💔

Read More

દવાખાના ઓ ની ભીડ બતાવે છે,

ક્યારેક જીંદગી પણ પોતાની ભીખ મંગાવે છે.🌹❤💔