Quotes by Indrajit Chenva in Bitesapp read free

Indrajit Chenva

Indrajit Chenva

@shivkashisubhhramanayam3380


પેહલો પ્યાર…
કોઈને કહો તો સમજાય નહીં…
પણ દિલમાં બેસી જાય છે…

કોલેજનો પહેલો દિવસ…
અજાણ્યા ચહેરાઓ વચ્ચે
એક તૂટી ગયેલી પેન…

એ પેન માંગવી…
એ પેન આપવી…
અને અજાણતાં જ
દિલ જોડાઈ ગયું…

વાતો વધી…
લાગણીઓ બની…
પણ પ્રેમમાં
ભણતર છૂટી ગયું…

અને એક દિવસ
પ્રેમ પણ છૂટી ગયો…

આજે પણ…
જ્યારે પેન હાથમાં આવે છે…
ત્યારે આંખો પોતે જ ભીની થઈ જાય છે…

પેન તૂટી ગઈ હતી…
પણ યાદોએ આખું જીવન તોડી નાખ્યું…

પેન થી પ્રેમ સુધી…
પેહલો પ્યાર…
રડાવે બહુ યાર…

Read More

तेरे साथ होने पे जो सुकून इस दिल को मिलता है जानो राधा मिली श्याम से ।

-Indrajit Chenva

માણસ નો સૌથી મોટો શત્રુ એની મન ની અંદર આવતા ખરાબ વિચારો છે..

-Indrajit Chenva

સફર બનવું ખુબજ સહેલું છે..
જ્યારે
કોઈક ના હમસફર બનવું ખુબજ
કઠિન

-Indrajit Chenva