Quotes by Savan M Dankhara in Bitesapp read free

Savan M Dankhara

Savan M Dankhara Matrubharti Verified

@savan.1212
(378)

ઉડતા કોઈ પંખી નિત ગીત સવેરા મીઠાં ગાતા,
ખુદ પેટ ભરવા ગગન મંડળ વિચરતા,
મોજ મસ્તી આંખોમાં ભરી અરમાનો લઇ ઊંચે ઉડતા

-Savan M Dankhara

Read More

સફળ પ્રેમી એટલે એના ફોનની સ્ક્રીન પર જ નહીં પરંતુ લોક સ્ક્રિનથી માંડીને ડિજિટલ વોચ પર તમારો ફોટો

-Savan M Dankhara

Read More

હું જોવ છું, એની(એવી છોરીની)વાટ
જે આંખોથી કરે વાત

મારા દિલમાં કરે રાજ
મારે બનવું એનો ખાસ

જે મને કરે પ્રેમ સાચો
એના રૂદીયે કરવો વાસો

જે ઝાંઝરથી કરે સાદ
મન થી કરે યાદ

જે કરે એની મનમાની
પણ દિલથી સાવ ચોખી

ભલે હોય ફેશનની દુકાન
પણ હોય દિલમાં સાદાઈ

ભલે હોય એને એટીટ્યૂટ જાજો
પણ બધે ભળી જાય વ્યવહારમાં

કોઈ કરે એનો ચાળો
તો આપે બે ગાળો સારી

ભલે કરે એ નોકરી
એક ટાઈમ જમાડે પ્રેમથી

દિલમાં છે જગ્યા ખાલી
ગોતું છું ગલી ગલી

કોઈ એવી હોય તો કેજો
સાવન જોવે છે વાટ

- સાવન એમ ડાંખરા
(MASTER)

Read More

वक्त भी बदल जाता है वक्त के साथ
अपना भी साथ छोड़ देता
पराया भी साथ हो जाता है
रिस्तेभी टूट जाते है
अंजनभि भी मिल जाता है
वक्त भी बदल जाता है वक्त के साथ

पलभरमे हँसा सकता है
पलभरमे रुलाभि शकता है।
पलभरमे राजा बना दे है
पलभरमे बनादे रंक
ये समय समय की बात है
यहा तो वक्त भी बदल जाता है वक्त के साथ

कभी शामभी दिन हो जाता है
तो कभी दिन भी शाम
सपने भी रंगीन हो जाते है
अपने भी रंग बदलते है।
यहा समय समय की बात है
वक्त भी बदल जाता है वक्त के साथ
-सावन एम डांखरा
(MASTER)

Read More

कोरोना की ये स्थिति
मचा रही है!
हां..हा..कार पूरे विश्व मे।
छोड़ कर अपनि चिंता
पुलिस और डॉक्टर कर रही
सेवा आ मानव जातकी
सरकारका है एलान
मत #भटकना बाहर जाकर
तो क्यों भटक रही है
सारी जनता बाहर जाकर
जागो है युवानो
अब बहुत हुवा #भटकना
अब मात भारती पुकार रही है
धर्म की तरफ चलो
वर्ना #भटकना पड़ेगा
डोर डोर ...



#भटकना

Read More

દીવાળી
આ વર્ષ પત્યું ને દિવાળી આવી
હસતા રમતા જોને વર્ષ વીત્યું
ઘણું ગુમાવ્યુ ને ઘણું મેળવ્યું
કોઈને મળ્યા તો કોઈએ છોડ્યા
સુખ-દુઃખ આવ્યા અને ગયા
આ વર્ષ પત્યું ને દિવાળી આવી

કોઈની રહી યાદ તો કોઈ ની રહી ફરિયાદ
કોઈ ભુલાશે તો કોઈ નહીં
કોઈ આંખોથી દૂર
હશે તો કોઈ દિલથી નજીક
જે મનથી રહે સાથે તો વર્ષ વીત્યું સફળ
આ વર્ષ પત્યું ને દિવાળી આવી
હસતા રમતા જોને વર્ષ વીત્યુ

કોઈ વતન ગયા તો કોઈ રહ્યા શહેર
જો કોઇના દિલને દુભવ્યા હોય દિલથી
તો સાવન કહે માગજો માફી પ્રેમથી
થાય એટલો કર્યો છે પ્રયાસ
ના થાય કોઈ ભૂલ મારી
આ વર્ષ પત્યું ને દિવાળી આવી
હસતા રમતા જોને વર્ષ વીત્યું


પરિવાર સાથે ભેગા મળી
કરજો આનંદ ને લીલા-લેર
ફોડી ફટાકડા, ને ખાઈ મીઠાઈ
સંબંધો બનાવજો રંગીન
આવા ઘણા વર્ષો વિતી જશે
ને પાછી દિવાળી આવી જશે
હસતા હસતા આવા ઘણા વર્ષો વીતી જશે...

Read More

જ્યારે લોકોનું સમર્થન મળતું બંદ થાય ને
ત્યારે જ
વ્યક્તિ ના મનમાં વિચારો નું મંથન થાય છે..
-માસ્ટર

હજારો જવાબદારી હોય,
ચેહરા પર કરચલી પડી ગઈ હોય,
ડગલું ભરતા પગ થર થર થતા હોય,
આંખો બંદ કરતા રાત લાંબી લાગતી હોય ત્યારે બસ પિતા ને એટલું કેજો કે પપ્પા હવે આ પોટલું ઉતારી મને ચડાવી આપો .....

Read More

જિંદગી પણ એક ઠંડા પવન જેવી છે.ક્યારેક એ આવે ત્યારે નીંદ પણ આવી જાય છે અને ક્યારેક તે આવે ત્યારે ઉડી પણ જય છે.
-સાવન ડાંખરા(MASTER)

Read More

ધોળી ધોળી ને પી ગયો છું,
નાની આ ઉમર માં ,
અગણિત અનુભવો નો પોટલો .
પીલાયો છું ઘાંચીના ઘાણા માં,
વગર તેલ ના આ તલ માં.
-માસ્ટર ના અનુભવો

Read More