Quotes by Sonal Ravliya in Bitesapp read free

Sonal Ravliya

Sonal Ravliya

@saturavaliya827405
(11.3k)

રથમાં બેઠો શ્યામ સુહાનો નયનમાં આંસુ છલકાય
મૈયા યશોદાઆચલ પકડી હૈયે હૈયુ બોલાય...

કંઈક આદત મને તારા વગર રહેવાની થઈ,,

કંઈક આ વાત મને તારા વગર બોલવાની થઈ,,

કંઈક આગળ મને તારા વગર જિંદગી જીવવાની થઈ,,

અને કંઈક હવે બધું મેં સ્વીકારીને મારું આજ મેં અપનાવી લીધુ...

...... સોનલ રાવલિયા....

Read More

કહેવાનું ઘણું પણ અધુરું રહ્યું......

તું નથી જિંદગીમાં પણ તોય તૂં જોયી મને.....

હૃદયને મનાવું પણ ઈ ક્યાં કોઈ નું માને....

હકદાર જિંદગીમાં નવા અમારે પણ હ્રદયે વસવાટ આજેય તમારો.....

✍️❤️‍🩹...સોનલ રાવલિયા...❤️‍🩹✍️

....

Read More

કંઈક વાર્તા લખી નાખીએ પણ અફસોસ કે વાંચવા વાળા હાથ અમને સમજી નાં શક્યાં.....

કંઈક વાતો અમે થોભ્યા વગર કહી દયે પણ અફસોસ
વાતો સમજે કોણ...?

કંઈક કામ અમે કહ્યા વગર કરી દયે પણ અફસોસ
એ કામ ને જોઈ કોણ....?

કંઈક જિંદગી અમે કોઈ નાં હાટું જીવી લયે પણ અફસોસ ત્યાં અમે દેખાય ક્યાં...?

જિંદગી આખી બીજા માટે ઘસાયા પણ અફસોસ પાછું વળીને જોયું તો હું જ ખોવાઈ ગઈ...!

✍️❤️‍🩹 ....સોનલ રાવલિયા......❤️‍🩹✍️

Read More