Quotes by Sapna95 in Bitesapp read free

Sapna95

Sapna95

@sapnavaishnav6976
(8)

બસ હવે વધારે પરીક્ષા નહીં "માધવ"
નહીં તો તારી આપેલી જિંદગી તને
મુબારક...

કોઈ વારંવાર
મળવાની જીદ કરે તો મળી લેવું
જોઈએ,કેમ કે મોત મુલાકાત નો
મોકો પણ નથી આપતી..!🌺🕊️

जो अर्थ ही ना समझे,
उन पर शब्द व्यर्थ
करके क्या फायदा🕊️🤍

મારે તો પ્રેમ નું નામ એટલે તું
હું મીરા કે રાધા તો નથી કે નથી
મારી એવી પાત્રતા પણ
મારા માટે પ્રેમ એટલે તું
હવે સંપૂર્ણ મારો થઈ જા
નહીં તો મને ભૂલી જા જેની
જિંદગી તારી સાથે બંધાણી
એને અધૂરી જિંદગી ના મળે
બસ મરતા પહેલા એક સાંજ
મારા નામે ઘણું કહેવું છે ને ઘણું
સાંભળવું છે
બસ મારા માટે પ્રેમ એટલે તુજ
રહીશ આજીવન..

Read More

😭bulana jarur

epost thumb

એવું નથી કે તારી જિંદગી મારા
નામે કરી દે બસ એક
ઢળતી સાંજ તો મારા નામે કર
એવું નથી કે રોજ વાત કર
પણ તું મને યાદ કરે છે
એવો એક સંદેશો તો મોકલ...

Read More

મારા મર્યા પછી તું શુ કરેત
એ મેં જીવતા જ જોઈ લીધું