Quotes by Salill Upadhyay in Bitesapp read free

Salill Upadhyay

Salill Upadhyay Matrubharti Verified

@salillupadhyay
(102)

વીકેન્ડ લાફ્ટર

મેહુલે ગર્લફ્રેન્ડ ને રાત્રે મેસેજ કર્યો
ગુડ નાઈટ હની
સામે થી જવાબ આવ્યો હની સુઈ ગઈ છે. હું એની મા મધમાખી બોલું છું.
મેહુલ ને આખી રાત ઊંઘ ના આવી બોલો...!

- Salill Upadhyay

Read More

વીકેન્ડ લાફ્ટર

મેહુલે ગર્લફ્રેન્ડ ને રાત્રે મેસેજ કર્યો
ગુડ નાઈટ હની
સામે થી જવાબ આવ્યો હની સુઈ ગઈ છે હું એની માં મધમાખી બોલું છું.
મેહુલ ને આખી રાત ઊંઘ ના આવી બોલો...!

- Salill Upadhyay

Read More

मेरी एक आदत है मै किसी को तकलीफ नहीं देता हुं,
अगर किसी को मुझसे तकलीफ होती है तो
मैं खामोशी से अलग हो जाता हुं...!
पर मैं रिश्ते / दोस्ती नहीं तोडता..!

Read More

જે વ્યક્તિ તમારા માટે AVAILABLE છે એમની VALUE કરો,પછી જ્યારે UNAVAILABLE ની ERROR આવશે ત્યારે પસ્તાવો થશે !!
- Salill Upadhyay

કોઈને પણ આ શબ્દો કહેવા નહીં
👇

મારા એક મિત્રને મેં કહ્યું,
તું દિવસે દિવસે કેટલો સુકાતો જાય છે. કાંઈ ખાવાનું રાખતો હોય તો?
તો એ મારા દોઢ લાખ ખાઈ ગયો...!

Read More

दुकान पर लिखा था शुद्ध हिंदी में बोलने पर 20% की छूट दी जाएगी।
नायक - सूक्ष्म अति सूक्ष्म मुख विषाणु आगमन निर्गमन अवरोधक मुख औष्ठनसिकदी रक्षणार्थ कर्ण द्वय समर्थित युगल हेतु द्विवस्त्र पट्टिका दीजिए।
दुकानदार - भाई अंग्रेजी में बोल दे 50% छूट दे दूंगा।
नायक :- मास्क चाहिए..!

Read More

इत्र और मित्र बिना कुछ कहे अपने
आस-पास होने का अहसास करवा देते हैं...।

- Salill Upadhyay

सही समय कभी नहीं आता है।
जो समय चल रहा है उसी को सही करना पड़ता है।

- Salill Upadhyay

ઉદાસી ફૂંક મારીને ઉડાવે દે,
હજી થોડાક એવા મિત્ર છે..!
રડું તો આંસુને ઝાકળ બનાવી દે,
હજી થોડાક એવા મિત્ર છે..!
- Salill Upadhyay

Read More