Quotes by SADIKOT MUFADDAL 《Mötäbhäï 》 in Bitesapp read free

SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

@sadikotmufaddalmtbh7428


#Winterखयालों का कोहरा यादों की धुंध चाय की चुस्की और थोड़े-थोड़े तुम !

મળી ગયાએ મને મંદિરની બહાર
હવે તમેજ કહો પ્રાથના કરું કે પ્રેમ
- SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

यूं तो शब्दों के मतलब कई निकलते हैं,मगर भावनाओं का मतलब,बस एक होता है,अपनत्व, स्नेह ,परवाह......
- SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

Read More

અમારા દિલની સફર તો કરી જુઓ કોઇક દિવસ ,

ઘા થી પડેલા ખાડામાં પણ અમે પ્રેમના ફુલ વાવ્યા છે...
- SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

*🌹प्रार्थना करो केवल इसलिए नहीं की कुछ जरुरत है, बल्कि इसलिए की*
*हम शुक्रगुज़ार हैं,जो कुछ हमारे पास है..!!!💐*
- SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

Read More

મહેફિલ ભલે પ્રેમીઓની હોય સાહેબ ,

પણ મહેફિલમાં રોનક તો તૂટેલા દિલવાળા જ લાવે...
- SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

ચર્ચા જો કોઇના ગુણની થતી હશે, ત્યાં સૌ મૌન રહે પણ...,

ચર્ચા જો અવગુણની થતી હોય તો, મુંગા પણ બોલવા લાગે છે. !!!!
- SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

Read More

બાળપણ ની ઈચ્છાઓ મને રોજ પત્ર લખે છે,
કેમ કરી કહું કે; મારું સરનામું બદલાયું છે...!!!
- SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

Read More

એક પ્રણામ
અનેક પરિણામ
બદલી શકે છે...
- SADIKOT MUFADDAL 《Mötäbhäï 》

*‘હું મને ગમું છું’*
એ મારા જીવનનો જશ્ન છે.

અન્ય ને ગમું કે ન ગમું
એ એમનો પ્રશ્ન છે.

- SADIKOT MUFADDAL 《Mötäbhäï 》