Quotes by Raj Shah in Bitesapp read free

Raj Shah

Raj Shah

@rushabhoverseas1gmail.com6161


ઈચ્છા જેવું..
આપણી ઈચ્છા મુજબ સામેની વ્યકિત વર્તે એ સ્વીકારવુ જરા અઘરું છે, કેમકે એનેય તમારી જેમ ઈચ્છા જેવું હોય ને....

Read More

ક્યારેક ક્ષણિક આવેગને અવગણી શાંત ચિત્તે બેસી રહેવામાં જ હીત છુપાયેલુ હોય છે. અમુક વાતો મન પર ન લેવામાં જ સારૂ છે.

Read More

હાથમાં છે, એટલું જ delete કરી શકાય છે.
હૈયામાં હોય તેનું શું ?
❤️💕❤️

માણસ એક સામાજિક પ્રાણી છે, માટે કોઈ વાર સંબંધ મા બંધન હોય તો સ્વિકારી લેવુ. દરેક પરિસ્થિતિમાં સ્વિકારભાવ જ સમસ્યાનો ઉકેલ હોય છે.

Read More

બધુ સમજતા હોવા છતા ઘણીવાર નાસમજ રહેવુ પડતુ હોય છે અને લોકો કહે છે, "તને નહી સમજાય...."
- Raj Shah

અમુક ઈચ્છાઓ જીવવાનું કારણ હોય છે. આવી ઈચ્છાઓ ને જીવંત રાખવી જોઈએ.
- Raj Shah

આશા છોડી દેવી અને આશાઓ દબાવી રાખવી એ બંન્ને વચ્ચે એકદમ પાતળી ભેદરેખા હોય છે.

લાંબા સમયની મુલાકાત વિચારોના સંસ્મરણ મા જવી જોઈએ નહી કે એ સમય ના હિસાબમા.

રાતભરની કરવટો ની વિગત આપો મને....
હું ય ચાદર પરની કરચલીઓ ગણાવીશ તમને...

"મન"
એક ખુબ સારો નોકર તેમજ એક ખતરનાક માલિક.