The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
હું પોતે જ છું... "મારી વાર્તા હું ખુદ છું, મારી વાતો હું ખુદ છું... હું બીજાને શું કહું કેમકે મારો જવાબ હું ખુદ છું" તારું મારું હું કોને કહું,કેમકે હું પોતે જ છું... ગુસ્સો તો છે!પણ કોની પર કરું કેમકે હું પોતે જ છું... તને હું શું કહું કેમકે હું જ સમસ્યા છું... ગજબ છે આ ભણતર કોને કહું નથી ગમતું... મારી વાતો હું કોને કહું અદ્ભુત છે આ વાતો, અત્યંત લાગણી છે એ હું કોને કહું લાગણી હું પોતે જ છું.. મનભરીને કહેવું છે પણ કહું કોને... સ્નેહનો દરિયો છે એ પણ કહે કોને કેમકે એ પોતે જ છે... છે તો છે તારાથી સ્નેહ તું નય કરે કેમકે હું પોતે જ છું... કહેવાનો અર્થ કોઈ નથી દિલ થી કરુશું... કારણ કે તું પોતે જ છે અનંત સુધી...
"મારી વાર્તા હું ખુદ છું મારી વાતો હું ખુદ છું... હું બીજાને શું કહું કેમકે મારો જવાબ હું ખુદ છુ"...
आप किताबो को चाहो वो भी आपको चाहेगी।सिर्फ सच्चे मनने छे पढ़ो और पढ़ते रहो और कुछ नया करो। किताबों की दुनिया मेंभी कभी आओ दोस्तो।ओर कुछ अच्छा भी जानो और निरंतर आगे बढ़ो ✨✨किताबों छे अच्छा दोस्त और कौन हो सकता भला। જે નિર્જીવ વસ્તુ નો ઉલ્લેખ પણ જીવિત કરે એ કવિ... અને જે હસતા હસતા પણ રડાવી આપે એ લેખક... જે નિર્જીવ ને પણ જીવંત કરે એ કવિ... અને જે રડતાં રડતાં પણ હસાવે એ લેખક..
આમ એકલું રહેવું પસંદ છે મને... કારણ કે તારા ગયા પછી એકલી જ છું... જીવી તો જાણ એકલું...તું એટલું તો સમજીશ કે જે તારું હતું એ બધું પણ આ એકલતા છીનવી ગય... એકલતા ભરેલું જીવન છે મારું પણ એમાં શાંતિ છે...હા...એક ક્યાં ખૂણા માં છુપાયેલું દર્દ છે પણ...હા...એ એની જગ્યાએ સીમિત છે. ભૂલી તો એજ પળ માં ગય હતી જ્યારે વાત... દૂર જવાની હતી...અને હવે યાદ નહીં કરું... કેમકે અમે એકલા જીવતા શીખી લીધું...
jivan jivan no aannd j alg hoi chhe bas dosto aene mnbhrine jivi lyo...ketlak ochha Loko hoi chhe je potani rite jivta hoi Ane bas AEK aajadi joiae chhe...Ane jivan ma safal to ghna Loko thy jaay chhe pn je jive chhe duniya Jane chhe mahent kre chhe Ane aema pn potanu gmtu kary kre aene j to safal manas khevay dosto... _SRK - SRK
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser