Quotes by Rohit Zala in Bitesapp read free

Rohit Zala

Rohit Zala

@rohszala


હું છું તો કેમ છું? એ જવાબ શોધીશ તો મારું જીવન સરળ બનશે હું કેમ નથી? એનો જવાબ શોધીશ તો મારું જીવન માં હું કંઇક ગુમાવી દઈશ સમજાય એને વંદન,ના સમજાય એને અભિનંદન

Read More

જ્યારે તું દાંતમાં પીન ભરાઇને તારા વાળ બાંધતી હોય છે,,

કસમથી જિંદગી ત્યાં જ રોકાઇ જાય છે...

ભલે હું ભગવાન નિકરું જીવન માં દૂર ઘણો યે પણ પ્રાથના તો યે જ રહેશે કે મારો અંત તો એના ખોળા માં જ............

જો હું તને ના ગમું તો ના કર, ગમુ તો હા કર, ચાહે તું મને માને પ્રિય અથવા વેરી, પણ તારી અને મારી વચ્ચે, આજથી એક સંબંધ ની શરૂઆત, તેનો તું સ્વીકાર કર................

Read More