Quotes by Rinky in Bitesapp read free

Rinky

Rinky

@rinky
(52.9k)

जो बंधन का आदि हो जाए
उसे आजादी भी सजा लगती है...

प्यार भी बङा अजिब होता है..
जब तू मेरे पास होता है तो दिल बेकाबू होता है..
जब तेरे पास कोई और होती तो दिल बेचैन होता है......

Read More

उस‌ पर गुस्सा ‌होना‌ एक तरफ,
और उसे तकलीफ में देखकर चिंता करना एक तरफ...❣️❣️

તારા સુધી પહોચવા રસ્તા ઘણા હશે,
પણ તને યાદ રહી જાય એવા પગલાં મારા જ હશે....❣️❣️❤️

સબંધ કોઈપણ હોય એમાં ઝગડા તો થાય જ છે.
પણ ઝગડા પછી પણ એ સબંધમાં પ્રેમ ઓછો ના થાય એ જ સાચો સબંધ......😊!!!

ઝરમર વરસતો વરસાદ હોય મારા હાથ માં તારો હાથ હોય...
'લાગણી'ની એ ભીનાશ માં હુંફાળો તારો સ્પર્શ હોય....
દુઃખ હોય કે સુખ જીવન માં હરેક ક્ષણે તારો સાથ હોય....
ના કોઈ ખ્વાહિશ છે આથી વધુ તું જ મારી પ્રથમ અને આખરી ખ્વાહિશ હોય......!❤️❤️❤️

Read More

બસ તું હોય,
એ થી વિશેષ જિંદગી શુ હોય...❤️❤️

शोर वली इस दुनिया में सुकून भरा लम्हा हो तुम....❣️❣️❣️

तुमसे चंद बातचीत,
पुरा दिन खुश रहने के लिए काफी है..❣️❣️

मुझे तेरे बारे में लिखना रास आता है

इसी बहाने तू एक बार फिर मेरे पास आता है....❣️