The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
પડકાર ભલે મોટા હોય સાહસ કરવાથી ક્યારેય ન ડરવું. અંતરની દ્રષ્ટિએ. -Rinall.
શ્રી હરિ એ જેને જન્મથી તેજસ્વી બનાવેલ હોય તેના તેજને કોઈ સ્પર્શ કરશે તો એ તો બળી જશે ને!!! આ સંસારનો નિયમ છે. અંતરની દ્રષ્ટિએ. -Rinall.
સંબંઘોમા મુલાકાત ના માપદંડ થવા માંડે ત્યારે સમજી જવું કે સબંધો હવે ઓક્સિજન પર ટકેલા છે. અંતરની દ્રષ્ટિએ. - Rinall.
ત્યાગ, સમર્પણ ને વચનપાલનનું એકમાત્ર સ્વરૂપે એટલે ભગવાન "શ્રી રામ" અંતરની દ્રષ્ટિએ. - Rinall.
"તમને જે જોઈએ છેે એ તમને તમારી ક્ષમતા પ્રમાણે મળશે જ" એવો અભિગમ તમનેે તમારી એ વસ્તુ તમને અપાવશે જ પણ જો , તમને જે જોઈએ છે એ વસ્તુ "હું એ મેળવીને જ રહીશ" એવો અભિગમ તમનેે હાનિ પહોંચાડી શકે. અંતરની દ્રષ્ટિએ. Rinall.
માંઁ જગત જનની માતા કદાચ એટલે જ કહેવાતી હશે કારણ કે એને આદિઅનંત આદ્ય દેવો પણ નમન કરે છે. અંતરની દ્રષ્ટિએ Rinall.
જ્યારે કઈજ ન સમજાય ત્યારે બધુ એના પર છોડી દો જે બધુ આપણાથી વધારે આપણા માટે શું શ્રેષ્ઠ છે તે સમજે છે. વિશ્ર્વાસ રાખો એનાથી વધુ તમારા માટે સારું કોઈ વિચારી ન શકે. - Rinall.
ક્યારેક તો આ સતરંગી સપનાઓ જોવા અને પછી એ પૂરા ન કરી શકવાનું કારણજ આ અતરંગી વિચારો જવાબદાર હોય છે. અંતરની દ્રષ્ટિએ. Rinall.
સંજોગો કેટલા પણ સંઘર્ષ ભર્યા હોય. પણ તું સાથે હોય તો મને એ બધાજ સંઘર્ષ તણખા સમાન તુચ્છ લાગવા માંડે છે. અંતરની દ્રષ્ટિએ. Rinall.
કોઈના કાળજાનો કટકો બની શકો તો બનજો. પણ કોઈના કાળજાના કટકા કરવાના કારણ ન બનતા. Rinall..
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser