Quotes by RAKESH RATHOD in Bitesapp read free

RAKESH RATHOD

RAKESH RATHOD

@rathodrakesh555
(185)

Hi, Read this eBook 'રામદાસ'
on Matrubharti eBooks - http://matrubharti.com/book/11967/

... એક દીકરી સ્કૂલમાંથી ઘરે જવાના બદલે સીધી કબ્રસ્તાનમાં પહોંચી ગઈ... એના પિતાની કબર પર દફતર નાખી ને રડતાં રડતાં કહેવા લાગી... "ઉઠો પપ્પા... ઉઠો... ટીચરે કહ્યું છે કે કાલે ફી લઈને આવજે નહીતો તારા પપ્પાને લેતી આવજે..

... બાજુમાં એક વ્યક્તિ ફોન પર કબર માટે ફૂલોની ચારનો ઓર્ડર આપતો હતો... તે ફોન કટ કરી ને દીકરીની જોડે આવ્યો... પૈસા હાથમાં આપતા બોલ્યો.. "લે બેટા, તારા પપ્પાએ મોકલાવ્યા છે... કાલે સ્કૂલમાં ફી આપી દેજે......

Read More

વિશ્વાસ એ જ તો સબાંધોનો શ્વાસ છે.. એના વગર સબંધો કેવી રીતે જીવતા રહેશે...

જો તમે સબંધોને જીવાડવા માગતા હોવ તો... વિશ્વાસ રાખતા શીખો...


Are you agree with me ...?

Read More

*સાચી હકીકત* ભાગ : ૧ ની ખુબજ સફળતા બાદ ...

વાંચો રહસ્ય અને રોમાંચ થી ભરપૂર *સાચી હકિકત* ભાગ : ૨ સંપૂર્ણ.....

Please... read this amazing story... Writed By RAKESH RATHOD

*સાચી હકીકત* ભાગ:૧ https://www.matrubharti.com "> https://www.matrubharti.com
*સાચી હકીકત* ભાગ:૨ https://www.matrubharti.com "> https://www.matrubharti.com

Read More

"પસ્તાવો",
જીવનમાં કરેલી ભૂલો જ્યારે સમજાય ત્યારે બઉ મોડુ થઈ ગયું હોય છે... એ બાબતો દર્શાવતી એક nice ... story ... એકવાર જરૂર વાંચો..
. :
https://www.matrubharti.com

Read More

થોડું વિચારવા જેવું...


કોઈ પૈસાદાર વ્યક્તિ એની દીકરીના લગ્નમાં ઘરની કામવાળી માટે સાડી લેવા જાય તો દુકાનદારને કહેશે :- હલકી સાડી બતાવો કામવાળી માટે....

અને એ જ ઘરની કામવાળી એ પૈસાદાર વ્યક્તિની દીકરી માટે સાડી લેવા જાય તો કહેશે :- ભારે સાડી આપો શેઠની દિકરીના લગ્ન માટે....

સાલો પ્રશ્ન થાય કે આમાં પૈસાદાર કોણ અને ગરીબ કોણ ????

Read More

જિંદગી એ કિસ્મત નો ખેલ છે...સાહેબ...

જો બુધ્ધિથી જિંદગી બનતી હોત તો આજે વાણિયાના રજવાડા હોત....

અને બધું મહેનત થી મળતુ હોત તો મજુરોની પાસે પણ ઓડી હોત.......

Read More

યાદો ના પાના થી ભરેલી છે જિંદગી,

સુખ અને દુ:ખ ના પ્રસંગો થી ભરેલી છે જિંદગી,

એકલા બેસીને વિચારી તો જુઓ,

કોઈના સાથ વગર કેટલી અધુરી છે જિંદગી.....

Read More

જે તમને સમજે છે, તેને તમારી કોઇપણ ચોખવટની જરુર નથી..

અને જે તમને જ નથી સમજતા, તે તમારી ચોખવટને શું સમજશે..!!?
.

....... Rathod

Read More

હંમેશા જોયું છે મેં ...
તું અને તારી યાદો સાવ જુદી જ હોય છે

તું કહે તો છે આવીશ, પણ આવતી નથી
એ કહેતી નથી ને છતાંય રોજ આવે છે
તું અને તારી યાદો
તું તો લડે છે રડે છે અને ફરિયાદ કરે છે
એ તો બસ હસે છે અને મને પ્રેમ કરે છે
તું અને તારી યાદો
હા હું જાણું છું તું હકીકત છે ને એ સપનું
પણ તારાથીયે વધારે એ હસાવે છે મને

Read More