Quotes by mira in Bitesapp read free

mira

mira Matrubharti Verified

@radhekrishna5033
(44)

જન્માષ્ટમી આપણો ધાર્મિક તહેવાર છે.
જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ ભગવાનનો જન્મ દિવસ મનાવવામાં આવે છે.
જન્માષ્ટમીના દિવસે મટકી ફોડવામાં આવે છે.
નંદ ઘેર આનંદ ભર્યો ના નારા લગાવવામાં આવે છે.
પંજરીની પ્રસાદી વેચવામાં આવે છે.
લોકો નાચે છે કૂદે છે અને ભજન કીર્તન જન્માષ્ટમીના દિવસે કરે છે.
- mira

Read More

હોળીના વિશે લખો?
હોળી એ આપણો ધાર્મિક તહેવાર છે.
હોળીએ રંગો નો તહેવાર છે.
હોળીના બીજા દિવસની ધૂળેટી તરીકે ઓળખાવી શકાય.
પ્રહલાદ અને હિરણ્ય કશ્યપ ની વાર્તા પણ આપણે ઘણી સાંભળેલી છે.
પ્રહલાદ એ વિષ્ણુ ભગવાનનો ભક્ત હોય છે.
ધુળેટીના દિવસે અમે અબીલ ગુલાલ થી હોળી રમીએ છીએ.
હોળીના દિવસે રાત્રે હોળી પ્રગટાવવામાં આવે છે.
હોળી મને ખૂબ જ ગમે છે.
- mira

Read More

ગાંધીજી વિશે લખો?
ગાંધીજી આપના રાષ્ટ્રપિતા તરીકે ઓળખાય છે.
ગાંધીજી ની માતા નું નામ પૂતળીભાઈ છે.
ગાંધીજી ના પિતા નું નામ કરમચંદ ગાંધી છે.
ગાંધીજી ની પત્ની નું નામ કસ્તુરબા છે.
ગાંધીજી નો જન્મ બીજી ઓક્ટોબરના રોજ થયો હતો.
ગાંધીજીનો જન્મ ગુજરાતમાં થયો હતો.

- mira

Read More

(1)મુસાફરોને છાયડો કોણ આપે છે?
વૃક્ષો
(2)વરસાદ લાવવા માટે કોની જરૂર પડે છે?
વૃક્ષો

(3)દિવાળી........... નો તહેવાર છે.(દિવા)
- Mani

Read More

"કાન્હા ની પ્રીત",
https://www.matrubharti.com
અગણિત રચનાઓ વાંચો, લખો અને આપના મિત્રો સાથે શેર કરો. તદ્દન નિ:શુલ્ક