The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
જાહેરનામું ----------- " હવેથી ચાઈના તથા ચાઈનીઝને #અપશુકનિયાળ ગણવા." 😅😂
2020માં તો કોરોના જ #અપશુકનિયાળ છે🤣 બાકી બધું જ માફ
તક --- 'તક' એ તો જંક્શન છે, બાકી બધાં સ્ટેશન છે! --- કયા પાટે ચડવુંને, કયો પાટો બદલવો, એ જ આપણું ફંક્શન છે.
આજ તો આ અફવાઓનું હું ખંડન કરવા આવ્યો છું, તદ્દન ખોટે ખોટી વાતોનું હું મુંડન કરવા આવ્યો છું! ✍ રજનીકાન્ત 'જુગલ' 💕
મારો ચાંદ મારી જોડે રહેશે... એવી હતી આસ મારી, મને ખબર નહોતી ઉડી જશે... એ તો હતું પંખી આસમાની! ✍જુગલ💕 #આસમાની
જિંદગી જીવી જાણો નહિતર બસ ના કંડકટર જેવું જીવન બની રહેશે! મુસાફરી રોજ કરવાનીને જવાનું કયાંય નહીં! ⊰❉⊱•═•⊰❉⊱•═•⊰❉⊱ ║┣ ┫α ρ ρ у║ ║ MORNING║ ⊰❉⊱•═•⊰❉⊱•═•⊰❉⊱
લાગે છે વિધાતા સાથે રુબરુમાં મુલાકાત કરવી પડશે ! મારી જિંદગીની ડાયરી મારે ખુદ જઈને લખવી પડશે ! #અલવિદા #સુશાંતસિંહ ✍રજનીકાન્ત 'જુગલ' 💕
જરુરિયાતમંદ તો હુંય છું! અને મને તારી જરુર છે! #જરૂરિયાતમંદ
. #માત્ર
#આભાર આ-ભાર
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser