The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
તારા ચેહરાની ખુશીનું કારણ બનવા માંગુ છું. તારા મહેંદીનો હકદાર હું બનવા માંગુ છું. નથી સમજાતું કઈ રીતે કહું તને! તારા જીવતરનો હું આધાર બનવા માંગુ છું.
કરમાવી હજારો ફૂલ લાગણીના, સાચવ્યું છે ગુલાબ પ્રેમનું એક તારા માટે.
હું એમ તો નહિ સમજું, કે તારી હયાતી નથી. જ્યાં સુધી મારા મન મહીથી તારી યાદ જતી નથી. તે તો કરી લીધી રમત. લે હવે હું ફસાયો. એક નટખટ તારી મુસ્કાન પાછળ. હું જોને કેવો અટવાયો. કૈંક ખૂણામાં આશાના વાદળ બાંધી, હું તન મનથી હાર્યો. સમજાઈ વિરહની હશે કેવી વેદના, જેનો માર મને માર્યો. ખિસ્સામાં બે ચાર સિક્કા નાંખી, હું પ્રેમ ખરીદવા નીકળ્યો. જ્યારે મળી તારી નજરમાં હાટડી. તો પ્રેમ મોંઘો નીકળ્યો. ફરી પાછો ઘર તરફ વળ્યો, સમજી ઓકાત પ્રેમની નથી. છતાં રહે છે એક અબળખો, તારી આદત જતી નથી.
ભરવા માંગુ છું હું આંખોમાં યાદ તારી. સમાવી દેવી છે મન પર તસવીર તારી. નથી રહી હવે મને લગની સંધ્યા પ્રભાતની. ઢળી જાય જગ, જ્યાં પ્રભાત છે તારી.
नही तो बैर किसी से, फिर क्यों नहीं बनते सम्बन्ध अच्छे? नहीं किसी को यकीन चाहे फिर लो लेके सो मन सच्चे। दिल से निभाओगे तुम मगर लोग तो रखेंगे रिश्ते तुमसे कच्चे। एक नहीं सो बार कहलों आर. डी. सब खुदको ही समझेंगे सच्चे।
. શબ્દો આ હોઠોથી ઉપર છલકી રહ્યા છે. કહેવાની જરૂર નથી, એ તો આંખોથી ખુલ્લેઆમ વહી રહ્યા છે. -Rupesh Sutariya
થાકી છે રાત પણ થઈ ગઈ છે ભોર, હવે વિસામાનો સમય નથી હાથમાં. થાક્યા હાથ પાડી પરસેવો પરિશ્રમનો, હજુ વધારે ઘૂંટવાનો દમ નથી જાતમાં. એથીયે પામી જવાય છે શાતા થોડી. બોલે પાસે આવી ધીમેથી કો' કાનમાં. રચ્યા તો હોવા જોઈ મહેનતાણા ફળ. તેથી ચાલ્યા કરીયે છીએ એક વાટમાં. રાહ ખાલી એટલી જોવા છે આર.ડી. મળવાની વાર છે, જે આવ્યું નથી હાથમાં. :|:|:|:
कैसा अजीब दस्तूर है इस दुनियां का। मरने के बाद चार कंधे खड़े होते है। लेकिन जिंदा लोगो को रोने के लिए एक कंधा नही मिलता। -Rupesh Sutariya
एक तरफा इश्क का भी अपना मजा है। कभी धोखे की गुंजाईश ही नहि होती। -Rupesh Sutariya
અસ્તિત્વ લહેરાવા દે ધીમો, વસંતનો વાયરો ખૂબ જોયા છે અમે ગ્રીષ્મનાં તાપ. અંધને કરેલી પ્રકાશની પરીક્ષા જેવો ન આપો કોઈ મને સહીયારો સન્તાપ. વ્હાલથી રોપ્યા છે બીજ અનેક એની કૂંપળ તોડી ના કરશો પ્રહાર. હજુ આંખો ઉઘાડી દુનિયા જોઈ સપનાં ઠારી મને મારશો ના કોઈ. ઘડી બેઘડી શ્રાવણી શ્વાસ લીધો, એમાં ભડકો કરી ના દઝાડશો કોઈ. એક રજ જેવડું અસ્તિત્વ મારું એને ફૂંક મારી ના ઉડાડશો કોઈ. ✏️_____ 😇
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser