Quotes by Priten K Shah in Bitesapp read free

Priten K Shah

Priten K Shah

@pritenkshah5310


સરળ અને સુંદર છે જીંદગી

પણ મુશ્કેલી ત્યારે થાય છે જ્યારે
તમે સફળ હોવાનો દંભ કે દેખાડો કરો છો.

#ThoughtByPriten

કદાચ આજના સમયમાં દ્રોણાચાર્યે એકલવ્ય જોડે
અંગૂઠો માગ્યો હોત તો કદાચ
એકલવ્યએ ના આપ્યો હોત 🤔

કારણ કે
.
.
.
.
અંગુઠા વગર , મોબાઈલના ટચ સ્ક્રીન ઉપર scroll કેવી રીતે કરી શકત???🤔

મોબાઇલનો એટલો બધો છે આપણી ઉપર કાબુ
કે
ઘણીવાર ખબર નથી રહેતી કે કોણ બેઠું છે તમારી બાજુ

#ThoughtByPriten

Read More

જે તમારો FACE પણ જોવા માંગતા નથી હોતા, એવા લોકો FACEBOOK ઉપર તમને LIKE કરતા હોય છે. 😃😃


#ThoughtByPriten

તુ એટલે
મારી જિંદગીનો એવો સ્થિર પતંગ 🪁
જે ક્યારેય ખેંચમ ખેંચી ના કરે
જરૂર પડે તો ઢીલ જવા દે

અને હા
ક્યારેય સબંધોમાં ઘુંચ ના પાડવા દે..❤️

લઉં છું જીંદગીની સહેલ
તું છે તો જિંદગીમાં છે લીલાલહેર

#Priten 'sCreation

Read More

જેવા તમાર ચશ્મા (દૃષ્ટિ અને વિચારધારાના)
એવી લાગે દુનિયા

લાલ ચશ્મા પહેરેલાને બધું લાલ જ દેખાય, એ રીતે *પૂર્વગ્રહ* ના ચશ્મા પહેરેલા ને સામેનો વ્યકિત એની વિચારસરણી પ્રમાણેનો જ લાગશે.

એટલે જ કહે છે ને કે

*જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ*

#ThoaughtByPriten

Read More

Every child gets love of
Mother & Father

But

Does every Mother & Father get love from their children???

#Jainacharya RatnaSundarji 🙏🙏
(Genius Book 📚 of world record holder for writing 450 books)

તમને જોઈને પૂંછડી પટાવતું કૂતરું
તમને ક્યારેય ભસસે નહી

પણ
માણસ માટે આવી gurantee ના આપી શકાય. કારણ કે કામ પત્યા પછી, માણસ જેની આગળ પાછળ ફરતો હોય તેને જ ભસસે (બોલશે).
જેનો હાથ પકડીને માણસ ચાલતા શીખ્યો હોય તેને ધક્કો મારવો એ તો માણસની ફિદરત છે.

#ThoughtByPriten

Read More

કાશ, બની જાઉં હું પતંગિયું
અને
ખભા ઉપર તારા, બેસી કહી દઉં
આઈ લવ યુ ❤️

#ShayriByPriten

સંજોગોને બદલવા માટે
બીજાને બદલવા કરતા
ખુદને બદલવું વધારે જરૂરી છે.

દુનિયાને આપણા સપનાઓ સાથે
કોઈ લેવા - દેવા હોતી નથી.
સપનાઓ આપણા છે
તો પૂરા કરવાની જવાબદારી પણ આપણી જ હોય.

#ThoughtByPriten

Read More

*રૂપ* અને *રૂપિયા* પાછળ પાગલ છે જમાનો.

પણ રૂપ અને રૂપિયો *કાયમ ટકતા નથી.*

*રૂપ* ઉંમર સાથે ઘટતું જાય છે. Miss universe ને તમે એના બુઢાપામાં જુવો તો તમને જોવી પણ ના ગમે. જેની દુનિયા દીવાની હતી એની સામે કોઈ જોતું પણ નથી

*રૂપિયો* ક્યારેય કોઈનો થયો નથી. અને મૃત્યુ બાદ કોઈ પોતાની સાથે લઈ જઈ શકતું નથી. જે રૂપિયા માટે આપણે બધા જોડે ઝઘડ્યા હોઈએ એ રૂપિયા માટે આપણા છોકરાઓ ઝગડશે.

*જો વસ્તુ કરતા વ્યકિતને મહત્વ આપવામાં આવે તો દુનિયામાં કોને depression ના આવે.*

#ThoughtByPriten

Read More