Quotes by pooja dodiya in Bitesapp read free

pooja dodiya

pooja dodiya

@pd.1506


યાદ આવી ગઈ ફરીથી આજ જૂની વારતા, ઊડતી આવી પરી ને બાળપણ બેઠું થયું....

જેના ખિચ્ચા મા સિક્કા હતા ઍતો મોજ થી વરસાદ મા ભિગતા હ્તા, અને જેમના ખિચ્ચા મા નોટો હતી ઍતો વરસાદ થી બચવા છતની તલાશ કરતા હ્તા.!!

Read More

આપી દેને પ્રભુ મને બાળપણ મારું,
નથી ગમતું મને આ શાણપણ મારું..