Quotes by Pankti Mehta in Bitesapp read free

Pankti Mehta

Pankti Mehta

@panktivisadrawala223142


કેટલો કઠોર છે એ ભાવને મેહસૂસ કરવો કે જ્યારે એક પ્રેમી એની પ્રેમિકા ને કહે છે કે..
આપણે જીવનમાં સાથી છીએ, જીવનસાથી નહિ ...!!!

Read More

તારા વગર જીવવાની પહેલી કોશિશમાં જ હું મરી જઈશ મારા જીવ...!!!

મોત મારી પાસે આવીને હસીને બોલી
હું તને શું મારું...તું તો રોજ મરે છે...!!!

આદત નશા ની હોય કે
બેઇન્તેહા મોહબ્બત કરવાની હોય...
એક દિવસ એ તમને બરબાદ કરી દે છે..!!!

મારી જિંદગી નો આખો અધ્યાય વિરહ નો રહ્યો છે..
બેદખલ થઈ છું હું પ્રેમ થી, પ્રેમી થી ને છેલ્લે ખુદ થી..!!!

કદાચ હવે આ મારી છેલ્લી નારાજગી હશે
વારેઘડીએ તને સમજાવવાની જગ્યા એ
આ વખતે મેં મને પોતાને સમજાવી દીધી છે..!!!
" મારા જીવ"

Read More

બહુ ફરક છે તારા ને મારા પ્રેમ માં
બસ એટલો જ કે
હું વરસાવી જાણું છું ને તું તરસાવી જાણે છે
બહુ ફરક છે તારી ને મારી લાગણી માં મારા જીવ
બસ એટલો જ કે
તુ ચાહી ને તડપાવે છે ને હું તડપી ને ચાહું છું તને..!!!

Read More

દુઆ છે મારી કે તને દુનિયાની તમામ ખુશીઓ મળે..
પણ બદદુઆ છે તને મારી કે તું મારા માટે તરસે મારા જીવ..!!!

दस्तक और आवाज़ तो कानों के लिए है
जो रूह को सुनाई दे उसे खामोशी कहते है..!!!