Quotes by Nitu in Bitesapp read free

Nitu

Nitu

@nitu2033


પરિવર્તન નું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે
" રાત - દિવસ "
- Nitu

તારો સંગાથ છે તો જીવન વ્હાલું લાગે,
તારા વગર તો મારા
શબ્દો ને પણ
એકલવાયું લાગે.....
- Nitu

ફરિયાદો ની પણ કિંમત છે.
બધા ને નથી કરી શકાતી...!
- Nitu

સ્મિત એટલે....
હૈયામાં ઉછળતા આનંદનો....
હોઠની કલમથી અપાયેલો ઓટોગ્રાફ...
- Nitu

હુ તને પ્રેમ કરુ છુ

અને....

અને....

હુ તને જ પ્રેમ કરુ છુ..❤

(આ બે વાકય મા શું તફાવત ? )
- Nitu

મદદ એક એવી ઘટના છે,
કરો તો લોકો ભુલી જાય છે
ન કરો તો યાદ રાખે છે
- Nitu

बात अगर सुकून कि करु तो
तुम्हारी आवाज ही काफी है ❤️
- Nitu

जो चीज आपको खुशी दे.....
उसे दुनिया से छुपा के रखिए ! ✨️
- Nitu

तुम मुझमे,
मुझसे ज्यादा हो
- Nitu

સંસારનું સ્વરૂપ:
નાનપણમાં હોમવર્ક,
યુવાનીમાં હોમલોન,
ઘડપણમાં હોમ અલોન .."


- Nitu